Open in app

સ્પાઇસિ પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bhumika Gandhi11th Oct 2018

Spicy Pancake ના વિશે

Ingredients to make Spicy Pancake in gujarati

  • ૨ કપ ચણાનો લોટ
  • ૫ થી ૬ લીલા તીખા મરચાં
  • ૧ ઝૂડી કોથમીર
  • નમક સ્વાદાનુસાર
  • પાણી જરૂરિયાત પ્રમાણે
  • તેલ ચોપડવા માટે

How to make Spicy Pancake in gujarati

  1. સૌ પ્રથમ મિક્ષી જાર માં કોથમીર અને મરચાં ની પાણી નાખી પેસ્ટ બનાવી લો.
  2. એક બાઉલમાં માં ચણાનો લોટ, કોથમીર મરચા ની પેસ્ટ અને નમક નાખો.
  3. જરૂરિયાત પ્રમાણે પાણી નાખી બેટર બનાવો.
  4. હવે તવી ગરમ કરો તેમાં ચમચા ની મદદ થી બેટર ને તવી પર પાથરો.
  5. તેની આજુબાજુ તેલ લગાવવું જેથી ચીપકે નહિ.
  6. બને બાજુ ગોલ્ડન બ્રાઉન સેકી લો.
  7. આ રીતે બધી પેનકેક બનાવી લો.
  8. ગરમ ગરમ પીરસો લિલી ચટણી સાથે.

Reviews for Spicy Pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Spicy Pancake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • રેડ પેનકેક

    3 likes
  • સુજી પેનકેક

    7 likes