હોમ પેજ / રેસિપી / સ્પાઇસિ પેનકેક

Photo of Spicy Pancake by Bhumi G at BetterButter
383
4
0.0(0)
0

સ્પાઇસિ પેનકેક

Oct-11-2018
Bhumi G
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પાઇસિ પેનકેક રેસીપી વિશે

આ પેનકેક તુરંત બની જાય છે હેલ્થી અને સ્વાદિષ્ટ પણ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • શેકેલું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કપ ચણાનો લોટ
  2. ૫ થી ૬ લીલા તીખા મરચાં
  3. ૧ ઝૂડી કોથમીર
  4. નમક સ્વાદાનુસાર
  5. પાણી જરૂરિયાત પ્રમાણે
  6. તેલ ચોપડવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મિક્ષી જાર માં કોથમીર અને મરચાં ની પાણી નાખી પેસ્ટ બનાવી લો.
  2. એક બાઉલમાં માં ચણાનો લોટ, કોથમીર મરચા ની પેસ્ટ અને નમક નાખો.
  3. જરૂરિયાત પ્રમાણે પાણી નાખી બેટર બનાવો.
  4. હવે તવી ગરમ કરો તેમાં ચમચા ની મદદ થી બેટર ને તવી પર પાથરો.
  5. તેની આજુબાજુ તેલ લગાવવું જેથી ચીપકે નહિ.
  6. બને બાજુ ગોલ્ડન બ્રાઉન સેકી લો.
  7. આ રીતે બધી પેનકેક બનાવી લો.
  8. ગરમ ગરમ પીરસો લિલી ચટણી સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર