Open in app

સૂરણ બટાકા ની ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Avani Desai11th Oct 2018

Yam potato khichdi ના વિશે

Ingredients to make Yam potato khichdi in gujarati

  • 1 કપ સૂરણ ધોઈ ને છીણેલું
  • 1 કપ બટાટા ધોઈ ને છીણેલા
  • 1/2 કપ શેકેલા શીગદાણા નો ભૂકો
  • 1 ટેબલ સ્પૂન તલ
  • 2 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  • 2 ટેબલ સ્પૂન સુકા કોપરાની છીણ
  • 2 ટેબલ સ્પૂન ખાડ
  • 1 ટેબલ સ્પૂન લીબુ નો રસ
  • 1 ટેબલ સ્પૂન તેલ
  • સીધવ મીઠું સ્વાદ મુજબ
  • 1 ટેબલ સ્પૂન મરી પાવડર

How to make Yam potato khichdi in gujarati

  1. સૂરણ બટાકા ની મોટી છીણી થી છીણ કરવી.
  2. છીણ ને ઢોકળીયા મા ચારણી મુકી વરાળથી બાફી લો
  3. હવે એક બાઉલમાં સૂરણ- બટાકા ની છીણ,શેકેલા શીગદાણા નો ભૂકો, મરી પાવડર, તલ,કોપરાની છીણ, આદુ- મરચાની પેસ્ટ,ખાડ,લીબુ નો રસ બધું મિક્સ કરી લો.
  4. એક નોનસ્ટિક પેન મા તેલ ઞરમ કરો, તેલ ઞરમ થાય એટલે તેમાં સૂરણ- બટાકા વાળી છીણ ઉમેરી મિક્સ કરી લો.
  5. 2 મિનિટ પછી બાઉલમાં કાઢીને પીરસો.

Reviews for Yam potato khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Yam potato khichdi in gujarati

  • મેથી ની ખીચડી

    1 likes
  • મકાઈ ની ખીચડી

    0 likes
  • સામાં ની ખીચડી

    4 likes
  • મોરૈયા ની ખીચડી

    4 likes
  • બટાકા વડા ની ચાટ

    1 likes
  • ગૌ ના ફાડા ની ખીચડી

    4 likes