તાજા કોપરા ના લાડુ | Fresh Coconut Laddu Recipe in Gujarati

ના દ્વારા Bhumika Gandhi  |  11th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Fresh Coconut Laddu by Bhumika Gandhi at BetterButter
તાજા કોપરા ના લાડુby Bhumika Gandhi
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    3

    લોકો

2

0

તાજા કોપરા ના લાડુ વાનગીઓ

તાજા કોપરા ના લાડુ Ingredients to make ( Ingredients to make Fresh Coconut Laddu Recipe in Gujarati )

  • ૨ કપ ફૂલ ફેટ દૂધ
  • ૧ કપ તાજું ખમણેલું કોપરું
  • ૧/૪ નાની ચમચી ઇલાયચી પાવડર
  • ૧/૨ કપ ખાંડ અથવા સ્વાદાનુસાર

How to make તાજા કોપરા ના લાડુ

  1. એક કડાઈ માં મધ્યમ ગેસ પર દૂધ ને ઉકળવા મુકો
  2. દૂધ અડધું રહે ત્યાં સુધી ઉકાળો
  3. વચ્ચે વચ્ચે ચમચા થી હલાવતા રહો જેથી દૂધ તળિયે થી બળી ના જાય
  4. હવે તેમાં કોપરું અને ખાંડ નાખી મિક્સ કરો
  5. ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો
  6. મિશ્રણ જાડું થયી જાય એટલે ગેસ બંધ કરી ઇલાયચી પાવડર ઉમેરો
  7. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેના એક સમાન બોલ બનાવી લો.
  8. તો તૈયાર છે તાજા નાળિયેર ના લાડુ

My Tip:

આમાં તમારે કલર નાખવો હોય તો નાખી શકો છો

Reviews for Fresh Coconut Laddu Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો