હોમ પેજ / રેસિપી / તાજા કોપરા ના લાડુ

Photo of Fresh Coconut Laddu by Bhumi G at BetterButter
579
3
0.0(0)
0

તાજા કોપરા ના લાડુ

Oct-11-2018
Bhumi G
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તાજા કોપરા ના લાડુ રેસીપી વિશે

લીલા કોપરા ના લાડુ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨ કપ ફૂલ ફેટ દૂધ
  2. ૧ કપ તાજું ખમણેલું કોપરું
  3. ૧/૪ નાની ચમચી ઇલાયચી પાવડર
  4. ૧/૨ કપ ખાંડ અથવા સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. એક કડાઈ માં મધ્યમ ગેસ પર દૂધ ને ઉકળવા મુકો
  2. દૂધ અડધું રહે ત્યાં સુધી ઉકાળો
  3. વચ્ચે વચ્ચે ચમચા થી હલાવતા રહો જેથી દૂધ તળિયે થી બળી ના જાય
  4. હવે તેમાં કોપરું અને ખાંડ નાખી મિક્સ કરો
  5. ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો
  6. મિશ્રણ જાડું થયી જાય એટલે ગેસ બંધ કરી ઇલાયચી પાવડર ઉમેરો
  7. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેના એક સમાન બોલ બનાવી લો.
  8. તો તૈયાર છે તાજા નાળિયેર ના લાડુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર