Open in app

તાજા કોપરા ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Bhumika Gandhi11th Oct 2018

Fresh Coconut Laddu ના વિશે

Ingredients to make Fresh Coconut Laddu in gujarati

  • ૨ કપ ફૂલ ફેટ દૂધ
  • ૧ કપ તાજું ખમણેલું કોપરું
  • ૧/૪ નાની ચમચી ઇલાયચી પાવડર
  • ૧/૨ કપ ખાંડ અથવા સ્વાદાનુસાર

How to make Fresh Coconut Laddu in gujarati

  1. એક કડાઈ માં મધ્યમ ગેસ પર દૂધ ને ઉકળવા મુકો
  2. દૂધ અડધું રહે ત્યાં સુધી ઉકાળો
  3. વચ્ચે વચ્ચે ચમચા થી હલાવતા રહો જેથી દૂધ તળિયે થી બળી ના જાય
  4. હવે તેમાં કોપરું અને ખાંડ નાખી મિક્સ કરો
  5. ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો
  6. મિશ્રણ જાડું થયી જાય એટલે ગેસ બંધ કરી ઇલાયચી પાવડર ઉમેરો
  7. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેના એક સમાન બોલ બનાવી લો.
  8. તો તૈયાર છે તાજા નાળિયેર ના લાડુ

Reviews for Fresh Coconut Laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fresh Coconut Laddu in gujarati

  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • મગજ ના લાડુ

    2 likes
  • મગજ ના લાડુ

    2 likes
  • સુજી ના લાડુ

    5 likes
  • બેસન ના લાડુ

    2 likes