Open in app

દહીંવડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  180 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Rani Soni11th Oct 2018

Dahivada ના વિશે

Ingredients to make Dahivada in gujarati

  • 250 ગ્રામ અડદની દાળ
  • 1 લીલું મરચું
  • 1 ઈંચ આદુ
  • મીઠું સ્વાદમુજબ
  • તેલ તળવા
  • 500 ગ્રામ દહીં ફીણેલું
  • 2-3 ચમચી દળેલી ખાંડ
  • 1/4 ચમચી લાલ મરચું પાવડર
  • મીઠું સ્વાદમુજબ
  • 1/4 નાની ચમચી સેકેલું જીરુ
  • 1/2 નાની ચમચી ગરમ મસાલા પાવડર
  • 1 ચમચી કોથમીર

How to make Dahivada in gujarati

  1. 3 કલાક પહેલા અડદની દાળને પાણી માં પલાળી દો
  2. ત્યારબાદ મિક્સરમાં લીલું મરચું આદુ સાથે વાટી લો
  3. મિશ્રણ ને બરાબર હાથ થી ફેટી લો
  4. સ્વાદમુજબ મીઠું નાંખો મિકસ કરો
  5. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો
  6. મિશ્રણના ગોળા બનાવીને તેને ગરમ તેલ માં ધીમા તાપે તળી લો
  7. તળેલા વડાને નવસેકા પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને પાણી માંથી કાઢી લો
  8. હવે દહીં માં સ્વાદમુજબ મીઠું અને દળેલી ખાંડ નાંખો મિકસ કરો
  9. વડાને ને ડીશ માં લઈ ઉપર દહીં નાંખો
  10. ઉપર લાલ મરચુ, સેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલા પાવડર ભભરાવી
  11. કોથમીર નાંખી સર્વ કરો

Reviews for Dahivada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dahivada in gujarati

  • દહીંવડા

    7 likes
  • દહીંવડા

    11 likes
  • દહીંવડા

    0 likes
  • દહીંવડા

    0 likes
  • દહીંવડા

    0 likes
  • કલરફૂલ દહીંવડા

    4 likes