હોમ પેજ / રેસિપી / દહીંવડા

Photo of Dahivada by Rani Soni at BetterButter
594
4
0.0(0)
0

દહીંવડા

Oct-11-2018
Rani Soni
180 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીંવડા રેસીપી વિશે

દહીં વડા તળેલા,દહીં સાથે અને મસાલા નાંખી બનાવાતી પ્રખ્યાત ભારતીય ચાટ વાનગીઓ છે અને ખૂબ જ લોકપ્રિય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉત્તર ભારતીય
  • પીસવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 250 ગ્રામ અડદની દાળ
  2. 1 લીલું મરચું
  3. 1 ઈંચ આદુ
  4. મીઠું સ્વાદમુજબ
  5. તેલ તળવા
  6. 500 ગ્રામ દહીં ફીણેલું
  7. 2-3 ચમચી દળેલી ખાંડ
  8. 1/4 ચમચી લાલ મરચું પાવડર
  9. મીઠું સ્વાદમુજબ
  10. 1/4 નાની ચમચી સેકેલું જીરુ
  11. 1/2 નાની ચમચી ગરમ મસાલા પાવડર
  12. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. 3 કલાક પહેલા અડદની દાળને પાણી માં પલાળી દો
  2. ત્યારબાદ મિક્સરમાં લીલું મરચું આદુ સાથે વાટી લો
  3. મિશ્રણ ને બરાબર હાથ થી ફેટી લો
  4. સ્વાદમુજબ મીઠું નાંખો મિકસ કરો
  5. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો
  6. મિશ્રણના ગોળા બનાવીને તેને ગરમ તેલ માં ધીમા તાપે તળી લો
  7. તળેલા વડાને નવસેકા પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને પાણી માંથી કાઢી લો
  8. હવે દહીં માં સ્વાદમુજબ મીઠું અને દળેલી ખાંડ નાંખો મિકસ કરો
  9. વડાને ને ડીશ માં લઈ ઉપર દહીં નાંખો
  10. ઉપર લાલ મરચુ, સેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલા પાવડર ભભરાવી
  11. કોથમીર નાંખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર