Open in app

ગુલાબી ક્રીમ ફ્રુટ સલાડ..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  8 people
Naina Bhojak11th Oct 2018

Pink cream fruit salad.. ના વિશે

Ingredients to make Pink cream fruit salad.. in gujarati

  • ફુલફેટ દુધ એક લીટર
  • ખાંડ ચાર મોટી ચમચી
  • ગુલાબ નું શરબત 4 ચમચી મોટી
  • તાજી મલાઈ બે મોટી ચમચી
  • ગુલાબ નું એસેન્સ નાની અડધી ચમચી
  • કાજુ બદામ પિસ્તા દક મોટી ચમચી કાપેલા
  • એલચી પાવડર અડફહી નાની ચમચી
  • મિક્સ તાજા ફળો
  • કેળા/ચીકુ/દાડમ/સફરજન.
  • બધા જ જીણા કાપેલા ફાળો.

How to make Pink cream fruit salad.. in gujarati

  1. દૂધ ને એક ઉભરો આવે એટલું ગરમ કરી લો
  2. હોવી એમ ખાંડ નાખી ૧૦મિનિટ દૂધી ઉકાળો
  3. થોફુ ઘટ્ટ થાય એટલે ગેસ બંદ કરો
  4. દૂધ ને ઠંડુ થવા દો.
  5. ફ્રિજ માં મુકાય તેટલું ઠંડુ થાય એટલે દૂધ ને
  6. ફ્રિજ માં મુકો ઠંડુ થવા દો.
  7. હોવી એક બાઉલ માં બધા ફાળો બારીક કાપી લો
  8. હવે સફરજન ને મિક્સર જાર માં લઇ મલાઈ
  9. અને શરબત સાથે પીસી લો
  10. હવે આ મિક્સ ને ઠંડા દુધ માં ભેળવી લો
  11. હોવી એસેન્સ અને એલચી પાવડર નાખો
  12. ફ્રુટ સલાડ ને બરાબર મિક્ષ કરી 2 કલાક
  13. માટે ફ્રિજ માં ઠંડો થવા દો.
  14. પછી તાજા ગુલાબ ની પત્તી ઓ મિલાવો.
  15. હવે ફ્રુટ સલાડ ને પુરી અને બટાકાની લસણ ડુંગળી વિનાની સબઝી ની સાથે
  16. ઠંડો જ પીરસી ને ભોગ ધરાવો.
  17. તો તૈયાર છે ક્રીમ ફ્રુટ સલાડ એ પણ ગુલાબી.
  18. જોતાજ મોમાં પાણી આવી જાય એવી આ ડીશ આપ પણ બનાવો.
  19. માતાજી ને ભોગ માં ધરાવવા આજેજ બનાવો.

Reviews for Pink cream fruit salad.. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pink cream fruit salad.. in gujarati

  • ફ્રુટ સલાડ

    10 likes