હોમ પેજ / રેસિપી / ગુલાબી ક્રીમ ફ્રુટ સલાડ..

Photo of Pink cream fruit salad.. by Naina Bhojak at BetterButter
484
4
0.0(0)
0

ગુલાબી ક્રીમ ફ્રુટ સલાડ..

Oct-11-2018
Naina Bhojak
25 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબી ક્રીમ ફ્રુટ સલાડ.. રેસીપી વિશે

અત્યારે નવરાત્રી ચાલે છે તો રોજ પ્રસાદ બનાવવાનો હોય છે માતાજીના ભોગ માટે તો એમાં આજે માતાજી ને પ્રિય એવા ગુલાબ અને ક્રીમ તથા ફ્રુટ નો ફુટ સાથે ફ્રુટ સલાડ બનાવ્યો છે..એમ હુલબ નું શરબત અને તાજા ગુલાબ નો પણ ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ગુજરાત
  • ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 8

  1. ફુલફેટ દુધ એક લીટર
  2. ખાંડ ચાર મોટી ચમચી
  3. ગુલાબ નું શરબત 4 ચમચી મોટી
  4. તાજી મલાઈ બે મોટી ચમચી
  5. ગુલાબ નું એસેન્સ નાની અડધી ચમચી
  6. કાજુ બદામ પિસ્તા દક મોટી ચમચી કાપેલા
  7. એલચી પાવડર અડફહી નાની ચમચી
  8. મિક્સ તાજા ફળો
  9. કેળા/ચીકુ/દાડમ/સફરજન.
  10. બધા જ જીણા કાપેલા ફાળો.

સૂચનાઓ

  1. દૂધ ને એક ઉભરો આવે એટલું ગરમ કરી લો
  2. હોવી એમ ખાંડ નાખી ૧૦મિનિટ દૂધી ઉકાળો
  3. થોફુ ઘટ્ટ થાય એટલે ગેસ બંદ કરો
  4. દૂધ ને ઠંડુ થવા દો.
  5. ફ્રિજ માં મુકાય તેટલું ઠંડુ થાય એટલે દૂધ ને
  6. ફ્રિજ માં મુકો ઠંડુ થવા દો.
  7. હોવી એક બાઉલ માં બધા ફાળો બારીક કાપી લો
  8. હવે સફરજન ને મિક્સર જાર માં લઇ મલાઈ
  9. અને શરબત સાથે પીસી લો
  10. હવે આ મિક્સ ને ઠંડા દુધ માં ભેળવી લો
  11. હોવી એસેન્સ અને એલચી પાવડર નાખો
  12. ફ્રુટ સલાડ ને બરાબર મિક્ષ કરી 2 કલાક
  13. માટે ફ્રિજ માં ઠંડો થવા દો.
  14. પછી તાજા ગુલાબ ની પત્તી ઓ મિલાવો.
  15. હવે ફ્રુટ સલાડ ને પુરી અને બટાકાની લસણ ડુંગળી વિનાની સબઝી ની સાથે
  16. ઠંડો જ પીરસી ને ભોગ ધરાવો.
  17. તો તૈયાર છે ક્રીમ ફ્રુટ સલાડ એ પણ ગુલાબી.
  18. જોતાજ મોમાં પાણી આવી જાય એવી આ ડીશ આપ પણ બનાવો.
  19. માતાજી ને ભોગ માં ધરાવવા આજેજ બનાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર