Open in app

ચવાણુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  10 people
Bhavna Nagadiya11th Oct 2018

Chavanu ના વિશે

Ingredients to make Chavanu in gujarati

  • મકાય ના પૌવા 250 ગ્રામ
  • ચોખા ના પૌવા 200ગ્રામ
  • શીંગદાણા 100ગ્રામ
  • મમરા250ગ્રામ
  • શેવ 250ગ્રામ
  • કીસમીસ કાલી 100ગ્રામ
  • સુકા કોપરા ની ચીપ્સ 100ગ્રામ
  • વઘાર માટે વરીયાલી તલ લીલા મરચા નાટુકડા મીઠા લીમડા ના પાન લાલ મરચુ પાવડર હરદરબધુજ 1 -1 ચમચો
  • તેલ તલવા માટે
  • કાજુ ના ફાડા 100ગ્રામ

How to make Chavanu in gujarati

  1. બન્નેપૌવા ફુલ ગરમ તેલ મા તલી લો
  2. શીંગદાણા પણ તલી લો
  3. બાદ મોટા લોયા માતેલ 2ચમચા ગરમ કરી વઘાર કરો
  4. ગરમ તેલ માતલ વરીયાલી સાતલો બાદ લીલુમરચુ લીમડા ના પાન નાખો બાદ કોપરા ની ચીપ્સ નાખો બાદ મરચુ પાવડર હરદર નાખી મમરા વઘારો નિમક સ્વાદ પ્રમાણે નાખો
  5. આ બધી વસ્તુ ઓપસ્તી પર લઇમીક્સ કરોકીસમીસ કાજુ નાખો શેવ ભેલવો

Reviews for Chavanu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chavanu in gujarati