Photo of Chavanu by Bhavna Nagadiya at BetterButter
228
2
0.0(0)
0

ચવાણુ

Oct-11-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચવાણુ રેસીપી વિશે

ઘર નુ બનાવેલુ ચવાણુ બધા ને ભાવે.અનેઆપણા ઘર ના ટેસ્ટ પ્રમાણે બનાવી સકાય .અને ઘણુજ સસ્તુ પડે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • તળવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. મકાય ના પૌવા 250 ગ્રામ
  2. ચોખા ના પૌવા 200ગ્રામ
  3. શીંગદાણા 100ગ્રામ
  4. મમરા250ગ્રામ
  5. શેવ 250ગ્રામ
  6. કીસમીસ કાલી 100ગ્રામ
  7. સુકા કોપરા ની ચીપ્સ 100ગ્રામ
  8. વઘાર માટે વરીયાલી તલ લીલા મરચા નાટુકડા મીઠા લીમડા ના પાન લાલ મરચુ પાવડર હરદરબધુજ 1 -1 ચમચો
  9. તેલ તલવા માટે
  10. કાજુ ના ફાડા 100ગ્રામ

સૂચનાઓ

  1. બન્નેપૌવા ફુલ ગરમ તેલ મા તલી લો
  2. શીંગદાણા પણ તલી લો
  3. બાદ મોટા લોયા માતેલ 2ચમચા ગરમ કરી વઘાર કરો
  4. ગરમ તેલ માતલ વરીયાલી સાતલો બાદ લીલુમરચુ લીમડા ના પાન નાખો બાદ કોપરા ની ચીપ્સ નાખો બાદ મરચુ પાવડર હરદર નાખી મમરા વઘારો નિમક સ્વાદ પ્રમાણે નાખો
  5. આ બધી વસ્તુ ઓપસ્તી પર લઇમીક્સ કરોકીસમીસ કાજુ નાખો શેવ ભેલવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર