Open in app

વધેલી રોટલી ના સમોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Hiral Pandya Shukla11th Oct 2018

roti samosa ના વિશે

Ingredients to make roti samosa in gujarati

  • બે મીડીયમ સાઇઝ ના બાફેલા બટાકા.
  • બે વધેલી રોટલી
  • મીઠું સ્વાદ અનુસાર
  • મેંદો એક ચમચી
  • પાણી ત્રણ ચમચી
  • હળદર અડધી ચમચી
  • લાલ મરચું પાવડર અડધી ચમચી
  • ધાણાજીરૂ અડધી ચમચી
  • ગરમ મસાલો અડધી ચમચી
  • ચાટ મસાલો અડધી ચમચી
  • તેલ તળવા માટે
  • વટાણા અડધી વાટકી
  • કોથમીર એક ચમચી
  • હીંગ વઘાર માટે.

How to make roti samosa in gujarati

  1. એક કઢાઈ માં એક ચમચો તેલ મૂકી ગરમ થાય એટલે હીંગ નાંખી દેવી...બાફેલા બટાકા હાથ થી તોડી ને નાંખવા...
  2. વટાણા અને બીજા બધા સુકા મસાલા નાંખી બરાબર મિક્સ કરો.ઉપર કોથમીર છાંટો.ગેસ બંધ કરી દો.
  3. મેંદા મા પાણી ઉમેરી પેસ્ટ કરો.
  4. રોટલી વચ્ચે થી કાપી લો.
  5. એને કોન નો આકાર આપો.
  6. મેંદા ની પેસ્ટ કોર ઉપર લગાડી દબાવી ને ચોંટાડી દો.
  7. અંદર એક ચમચી જેટલું બટાકા નું મિશ્રણ ઉમેરો.
  8. ઉપર મેંદા ની પેસ્ટ લગાવીને દબાવી લો.
  9. આવી રીતે બધાં સમોસા તૈયાર કરી લો.
  10. ગરમ તેલમાં સોનેરી રંગ ના થાય ત્યાં સુધી મીડીયમ ગેસ પર તળી લો.
  11. ગરમાગરમ સમોસા ચટણી,સોસ કે ચા સાથે પીરસો.

Reviews for roti samosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to roti samosa in gujarati

  • રોટલી ના લાડુ

    3 likes
  • રોટલી ના લાડુ

    1 likes
  • બટાકા ના સમોસા

    3 likes
  • રોટલી ના સમોસા

    9 likes
  • વધેલી રોટલી નુ શાક

    4 likes
  • વધેલી રોટલી ની ચકરી

    12 likes