આ ડીશમાં પનીરમાંથી ઈંડા બનાવ્યા છે અને તેની ગ્રેવી માટે કોથમીર નો ઉપયોગ કર્યો છે. કાંદા , લસણ , ટામેટાં કે કાજુ - મગજતરીનો ઉપયોગ કર્યા વિના બનાવેલી ખૂબ જ ટેસ્ટી અને નવીન ડીશ.
રેસીપી ટૈગ
વેજ
આસાન
ડીનર પાર્ટી
મિશ્રણ
શેલો ફ્રાય
સાંતળવું
મુખ્ય વાનગી
પૌષ્ટિક
સામગ્રી સર્વિંગ: 5
**વેજ. ઇંડા માટેની સામગ્રી :
પનીર - ૧ કપ + ૬ મોટી ચમચી
કોર્ન ફલોર - ૨ મોટી ચમચી
ચપટી હળદર
સ્વાદ મુજબ મીઠું
તેલ - ૨ મોટી ચમચી
**ગ્રેવી માટેની સામગ્રી :.
કોથમીર - ૨ કપ
મોળા ગાંઠિયા - ૨ મોટી ચમચી
મરી પાવડર - ૧ મોટી ચમચી
જીરૂ - ૧ મોટી ચમચી
લીલાં મરચાં - ૬ થી ૭
લીંબુનો રસ - ૨ મોટી ચમચી
હળદર - ૧/૪ ચમચી
ધાણા જીરું પાવડર - ૧ મોટી ચમચી
ગરમ મસાલો - ૧ મોટી ચમચી
મીઠું સ્વાદ અનુસાર
તેલ - ૨ મોટી ચમચી
સૂચનાઓ
એક વાસણમાં ૬ મોટી ચમચી છીણેલું પનીર , ચપટી હળદર અને મીઠું લેવું.
બધું બરાબર મિક્ષ કરી ને થોડું મસળીને લોટ જેવું મિશ્રણ બનાવવું.
તેમાંથી નાના ગોળા બનાવવા.
બીજા વાસણમાં ૧ કપ છીણેલું પનીર , કોર્ન ફ્લોર અને મીઠું લેવું.
તેને પણ બરાબર મસળીને લૂઓ તૈયાર કરવો.
સફેદ ભાગમાંથી થોડા મોટી સાઈઝના લુઆ બનાવવા.
સફેદ ભાગને હથેળીમાં પૂરી ની જેમ થેપી લેવું વરચે પીળા કલરનો ગોળો મુકવો.
હવે તેને બંધ કરીને ઈંડા નો આકાર આપવો. આ રીતે બધા ઈંડા તૈયાર કરી લેવા .
એક નોનસ્ટિક પેણીમાં ૨ મોટી ચમચી તેલ મૂકીને ઈંડાને સેલો ફ્રાય કરી લેવા.
એક મિક્સરમાં કાપેલી કોથમીર , ગાંઠિયા , મરી પાવડર , જીરું , મરચાં અને લીંબુનો રસ નાંખીને વાટી લેવું .
એક પેણીમાં તેલ મૂકીને કોથમીરથી પેસ્ટ સાંતળવી.
૪ - ૫ મિનિટ પછી તેમાં હળદર , ધાણા જીરું પાવડર , ગરમ મસાલો અને મીઠું ઉમેરવું.
૧/૪ કપ પાણી નાંખવું. ૧૦ મિનિટ સુધી ઢાંકીને મીડીયમ ગેસ પર થવા દેવું.
ઈંડા ને ૨ ટુકડામાં કાપી લેવા.
પીરસતી વખતે ડીશમાં પહેલા ગ્રેવી મુકવી પછી તેની ઉપર કાપેલા ઈંડા મૂકીને પીરસવું.
સમીક્ષાઓ (0)  
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
પાસવર્ડ બદલો
તમારો જૂનો પાસવર્ડ નવામાં બદલો
જૂનો પાસવર્ડ *
નવો પાસવર્ડ *
નવા પાસવર્ડની પુષ્ટિ કરો *
પાસવર્ડ બદલો
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
પ્રોફાઇલ સેટિંગ
તમારી પ્રોફાઇલને અહીં એડિટ કરો અને અપડેટ કરો
તમારું એકાઉન્ટ સેટિંગ્સ નાખવું તમારી સેવ કરેલી રીસેપ્સ, સંગ્રહ અને વ્યક્તિગત કરેલી પસંદગીઓ તમને કાયમી રૂપે અપ્રાપ્ય બનાવી શકે છે અને કનેક્ટેડ ડિવાઇસેસની કાર્યક્ષમતાને ઘટાડે છે. ડિલીશન અમારી પ્રાઇવસી નોટિસ અને લાગુ કાયદા અથવા નિયમો અનુસાર કરવામાં આવશે.
ડિલેટ અકાઉન્ટ
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
તમે જો તમારું ખાતું ડિલેટ કરી નાખો તો તમારી સાચવેલી વાનગીઓ, સંગ્રહ અને વૈયક્તિકરણ પસંદગીઓને તમારા માટે કાયમી રૂપે અપ્રાપ્ય બનાવિ દેશે
નોંધ: જો તમે આગલા 14 દિવસ દરમિયાન લ loginગિન કરો છો, તો તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થશે અને કા deleી નાખવાનું રદ કરવામાં આવશે.
પુષ્ટિ કરોરદ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
A password link has been sent to your mail. Please check your mail.
Close
સર્ચ
A password link has been sent to your mail. Please check your mail.
Close
સાઇન ઇન
લોગીન
ઈમેઇલ
પાસવર્ડ
પાસવર્ડ ભૂલી ગયા છો?
સાઇન ઇન
A password link has been sent to your mail. Please check your mail.
Close
પાસવર્ડ ભૂલી ગયા છો?
તમારા પાસવર્ડને ફરીથી સેટ કરવા માટે તમારું ઇમેઇલ દાખલ કરો અને અમે તમને તમારો પાસવર્ડ ફરીથી સેટ કરવા વિશે સૂચના મોકલીશું
ઈમેઇલ
સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
તમારા મેઇલ પર પાસવર્ડ ફરીથી સેટ કરવાની લિંક મોકલવામાં આવી છે. કૃપા કરીને તમારું મેઇલ તપાસો.
કૃપા કરીને તમારું મેઇલ તપાસો.
A password link has been sent to your mail. Please check your mail.
Close
RESET PASSWORD
Enter your new password
NEW PASSWORD
CONFIRM PASSWORD
RESET
A password link has been sent to your mail. Please check your mail.
Close
રેજિસ્ટ્રેશન
BetterButter સાથે સાઇન અપ કરો અને અન્વેષણ શરૂ કરો
પ્રથમ નામ *
છેલ્લું નામ *
ઈમેઇલ *
પાસવર્ડ *
પાસવર્ડની પુષ્ટિ કરો *
ખાતું બનાવીને, હું શરતો સ્વીકારું છું
સાઈન અપ
A password link has been sent to your mail. Please check your mail.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો