રીંગણ રાવેઇયા બીર્યયાની | BRINJAL RAVIYA BIRYANI Recipe in Gujarati

ના દ્વારા Megha Rao  |  12th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of BRINJAL RAVIYA BIRYANI by Megha Rao at BetterButter
રીંગણ રાવેઇયા બીર્યયાનીby Megha Rao
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

રીંગણ રાવેઇયા બીર્યયાની વાનગીઓ

રીંગણ રાવેઇયા બીર્યયાની Ingredients to make ( Ingredients to make BRINJAL RAVIYA BIRYANI Recipe in Gujarati )

  • રાવેયા બનાવા માટે સામગ્રી
  • 2 નાના રીંગણ તાજા
  • 1 કપ સીંગદાણા (જીનો ભૂકો કરેલો)
  • 1 ચમચી તલ
  • 2નાની ચમચી ચના નો લોટ
  • 1/2ચમચી મીઠું
  • 1/2ચમચી મરચું પાઉડર
  • 1/4 ચમચી હળદર
  • ચપટી હિંગ
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1/2ચમચી ખાંડ
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 1 ચમચો કોપરાનું છીણ
  • 1 ચમચો. તેલ
  • લીલા ધાણા જીના સમારેલા
  • બિરયાની બનાવ માટે સામગ્રી
  • 1 કપ બાસમતી ચોખા
  • 1/2 કપ વટાણા
  • 1/2કપ. સમારેલા મોટા બટાકા
  • 1/2 કપ ગાજર
  • 1 નંગ ટામેટું
  • 2 નંગ લીલા મરચા
  • 11/2 ચમચો તેલ ક ઘી
  • 1 ચમચી જીરું
  • 1/2ચમચી હિંગ
  • 1 નંગ તમાલપત્ર
  • 1 નંગ બાડીયા
  • 5,6 લિલી લીમડી પાન
  • 2 કપ પાણી
  • 1/2 નાની ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • 1 ચમચી ધાણાજીરું
  • 1 ચમચી એવેરેસ્ટ બિરયાની મસાલા
  • લીલાધાના જરૂર મુજબ

How to make રીંગણ રાવેઇયા બીર્યયાની

  1. સૌ પ્રથમ એક વાસણ માં રીંગણ રવૈયા ની બધી સામગ્રી ભેગી કરીશું અને તેને બરાબર મિક્ષ કરી ને થોડી વાર રેવા દઈશું
  2. હવે રીંગણ ધોઈ ને કોરા કરી તેના ડિતા ની સામે બાજુ માં ચાર કાપા મુકવાના
  3. હવે રીંગણ માં રાવેયા નો બાફહો મસલોસરી રીતે મિક્સ કરી તેને રીંગણ ના પડેલા કાપા માં ભરી દેવું અને થોડી વાર અલગ મૂકી દેવું
  4. હવે બાસમતી ચોખા લાઇ તેને સારી રીતે ધોઈ લો
  5. હવે ગેસ પર એક પ્રેસર કુકર મૂકી તેમાં તેલ ક ઘી મુકો
  6. હવે તેમાં જીરું નાખો
  7. હવે હિંગ ,બાડીયા ,તમાલપત્ર,લીલી લીમડી અને આખા સિંગ દાના ઉમેરો
  8. લીલા મરચા અને આદુ છીણી ને નાખો
  9. હવે તેનામાં ચોખા નાખી સાંતળો
  10. પછી તેમાં બટાકા ના મોટા કટકા ગાજર વટાણા ઉમેરો
  11. હવે તેમાં પાણી નાખી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું મસાલા નાખી થોડું વાર થવા દો
  12. હવે બરાબર હલાવો
  13. તેમાં એવરેસ્ટ બિરયાની મસાલો નાખો
  14. હવે તેમાં ટામેટા ના મોટા કટકા નાખો અને રીંગણ ના રવૈયા બૈઠા મૂકી અને ધીમે રાઈ ને હલાવો
  15. હવે કુકર બંદ કરી મીડીયમ ગેસ પર ત્રણ ક ચાર વિસલ વાગવા દો
  16. કુકર ઠંડુ પડે એટલે તેને ગરમ ગરમ પીરસો
  17. તૈયાર છે રીંગણ રવૈયા ની બિરયાની

My Tip:

તમે જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો કેમકે અમુક જુના ચોખા માં પાણી વધારે જોઈતું હોય છે અને મસાલા નો પ્રમાણ વધઘટ કારી શકો છો

Reviews for BRINJAL RAVIYA BIRYANI Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો