Open in app

રીંગણ રાવેઇયા બીર્યયાની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Megha Rao12th Oct 2018

BRINJAL RAVIYA BIRYANI ના વિશે

Ingredients to make BRINJAL RAVIYA BIRYANI in gujarati

  • રાવેયા બનાવા માટે સામગ્રી
  • 2 નાના રીંગણ તાજા
  • 1 કપ સીંગદાણા (જીનો ભૂકો કરેલો)
  • 1 ચમચી તલ
  • 2નાની ચમચી ચના નો લોટ
  • 1/2ચમચી મીઠું
  • 1/2ચમચી મરચું પાઉડર
  • 1/4 ચમચી હળદર
  • ચપટી હિંગ
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1/2ચમચી ખાંડ
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 1 ચમચો કોપરાનું છીણ
  • 1 ચમચો. તેલ
  • લીલા ધાણા જીના સમારેલા
  • બિરયાની બનાવ માટે સામગ્રી
  • 1 કપ બાસમતી ચોખા
  • 1/2 કપ વટાણા
  • 1/2કપ. સમારેલા મોટા બટાકા
  • 1/2 કપ ગાજર
  • 1 નંગ ટામેટું
  • 2 નંગ લીલા મરચા
  • 11/2 ચમચો તેલ ક ઘી
  • 1 ચમચી જીરું
  • 1/2ચમચી હિંગ
  • 1 નંગ તમાલપત્ર
  • 1 નંગ બાડીયા
  • 5,6 લિલી લીમડી પાન
  • 2 કપ પાણી
  • 1/2 નાની ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • 1 ચમચી ધાણાજીરું
  • 1 ચમચી એવેરેસ્ટ બિરયાની મસાલા
  • લીલાધાના જરૂર મુજબ

How to make BRINJAL RAVIYA BIRYANI in gujarati

  1. સૌ પ્રથમ એક વાસણ માં રીંગણ રવૈયા ની બધી સામગ્રી ભેગી કરીશું અને તેને બરાબર મિક્ષ કરી ને થોડી વાર રેવા દઈશું
  2. હવે રીંગણ ધોઈ ને કોરા કરી તેના ડિતા ની સામે બાજુ માં ચાર કાપા મુકવાના
  3. હવે રીંગણ માં રાવેયા નો બાફહો મસલોસરી રીતે મિક્સ કરી તેને રીંગણ ના પડેલા કાપા માં ભરી દેવું અને થોડી વાર અલગ મૂકી દેવું
  4. હવે બાસમતી ચોખા લાઇ તેને સારી રીતે ધોઈ લો
  5. હવે ગેસ પર એક પ્રેસર કુકર મૂકી તેમાં તેલ ક ઘી મુકો
  6. હવે તેમાં જીરું નાખો
  7. હવે હિંગ ,બાડીયા ,તમાલપત્ર,લીલી લીમડી અને આખા સિંગ દાના ઉમેરો
  8. લીલા મરચા અને આદુ છીણી ને નાખો
  9. હવે તેનામાં ચોખા નાખી સાંતળો
  10. પછી તેમાં બટાકા ના મોટા કટકા ગાજર વટાણા ઉમેરો
  11. હવે તેમાં પાણી નાખી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું મસાલા નાખી થોડું વાર થવા દો
  12. હવે બરાબર હલાવો
  13. તેમાં એવરેસ્ટ બિરયાની મસાલો નાખો
  14. હવે તેમાં ટામેટા ના મોટા કટકા નાખો અને રીંગણ ના રવૈયા બૈઠા મૂકી અને ધીમે રાઈ ને હલાવો
  15. હવે કુકર બંદ કરી મીડીયમ ગેસ પર ત્રણ ક ચાર વિસલ વાગવા દો
  16. કુકર ઠંડુ પડે એટલે તેને ગરમ ગરમ પીરસો
  17. તૈયાર છે રીંગણ રવૈયા ની બિરયાની

Reviews for BRINJAL RAVIYA BIRYANI in gujarati (0)

No reviews yet.

Recipes similar to BRINJAL RAVIYA BIRYANI in gujarati

  • શાહી રીંગણ

    4 likes
  • રીંગણ ટાર્ટ

    2 likes
  • રીંગણ નો ઓળો

    4 likes
  • રીંગણ પાલિતા

    3 likes
  • રીંગણ નો ઓળો

    5 likes
  • લસનિયા રીંગણ

    3 likes