હોમ પેજ / રેસિપી / રીંગણ રાવેઇયા બીર્યયાની

Photo of BRINJAL RAVIYA BIRYANI by Megha Rao at BetterButter
673
9
0.0(0)
0

રીંગણ રાવેઇયા બીર્યયાની

Oct-12-2018
Megha Rao
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ રાવેઇયા બીર્યયાની રેસીપી વિશે

આ વાનગી પોસ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ પણ છે અને આ વાનગી ડુંગરી લસણ વગર ભી ખૂંબ જ સ્વાદિષ્ટ બને છે આ વાનગી મેં જાતે અનુભવ કરી બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. રાવેયા બનાવા માટે સામગ્રી
  2. 2 નાના રીંગણ તાજા
  3. 1 કપ સીંગદાણા (જીનો ભૂકો કરેલો)
  4. 1 ચમચી તલ
  5. 2નાની ચમચી ચના નો લોટ
  6. 1/2ચમચી મીઠું
  7. 1/2ચમચી મરચું પાઉડર
  8. 1/4 ચમચી હળદર
  9. ચપટી હિંગ
  10. 1 ચમચી ધાણાજીરું પાઉડર
  11. 1/2ચમચી ખાંડ
  12. 1/2ચમચી ગરમ મસાલો
  13. 1 ચમચો કોપરાનું છીણ
  14. 1 ચમચો. તેલ
  15. લીલા ધાણા જીના સમારેલા
  16. બિરયાની બનાવ માટે સામગ્રી
  17. 1 કપ બાસમતી ચોખા
  18. 1/2 કપ વટાણા
  19. 1/2કપ. સમારેલા મોટા બટાકા
  20. 1/2 કપ ગાજર
  21. 1 નંગ ટામેટું
  22. 2 નંગ લીલા મરચા
  23. 11/2 ચમચો તેલ ક ઘી
  24. 1 ચમચી જીરું
  25. 1/2ચમચી હિંગ
  26. 1 નંગ તમાલપત્ર
  27. 1 નંગ બાડીયા
  28. 5,6 લિલી લીમડી પાન
  29. 2 કપ પાણી
  30. 1/2 નાની ચમચી હળદર
  31. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  32. 1 ચમચી ધાણાજીરું
  33. 1 ચમચી એવેરેસ્ટ બિરયાની મસાલા
  34. લીલાધાના જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં રીંગણ રવૈયા ની બધી સામગ્રી ભેગી કરીશું અને તેને બરાબર મિક્ષ કરી ને થોડી વાર રેવા દઈશું
  2. હવે રીંગણ ધોઈ ને કોરા કરી તેના ડિતા ની સામે બાજુ માં ચાર કાપા મુકવાના
  3. હવે રીંગણ માં રાવેયા નો બાફહો મસલોસરી રીતે મિક્સ કરી તેને રીંગણ ના પડેલા કાપા માં ભરી દેવું અને થોડી વાર અલગ મૂકી દેવું
  4. હવે બાસમતી ચોખા લાઇ તેને સારી રીતે ધોઈ લો
  5. હવે ગેસ પર એક પ્રેસર કુકર મૂકી તેમાં તેલ ક ઘી મુકો
  6. હવે તેમાં જીરું નાખો
  7. હવે હિંગ ,બાડીયા ,તમાલપત્ર,લીલી લીમડી અને આખા સિંગ દાના ઉમેરો
  8. લીલા મરચા અને આદુ છીણી ને નાખો
  9. હવે તેનામાં ચોખા નાખી સાંતળો
  10. પછી તેમાં બટાકા ના મોટા કટકા ગાજર વટાણા ઉમેરો
  11. હવે તેમાં પાણી નાખી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું મસાલા નાખી થોડું વાર થવા દો
  12. હવે બરાબર હલાવો
  13. તેમાં એવરેસ્ટ બિરયાની મસાલો નાખો
  14. હવે તેમાં ટામેટા ના મોટા કટકા નાખો અને રીંગણ ના રવૈયા બૈઠા મૂકી અને ધીમે રાઈ ને હલાવો
  15. હવે કુકર બંદ કરી મીડીયમ ગેસ પર ત્રણ ક ચાર વિસલ વાગવા દો
  16. કુકર ઠંડુ પડે એટલે તેને ગરમ ગરમ પીરસો
  17. તૈયાર છે રીંગણ રવૈયા ની બિરયાની

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર