Open in app

સ્પાઇસી મસાલા કરી માં બેબી પોટેટો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Devi Amlani12th Oct 2018

Baby potato in spicy masala curry ના વિશે

Ingredients to make Baby potato in spicy masala curry in gujarati

  • 250 ગ્રામ નાની બટાકી
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1 બાઉલ ટમેટાની ગ્રેવી
  • 1 ચમચી જીરૂ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું
  • ચપટી હીંગ
  • ચપટી હળદર
  • 1 નાની ચમચી ધાણાજીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તળવા માટે તેલ

How to make Baby potato in spicy masala curry in gujarati

  1. સૌપ્રથમ બટાકાને બાફી લો
  2. હવે તેને છોલીને ગરમ તેલમાં તળી લો અને એક સાઈડ રાખી દો
  3. હવે એક પેનમાં પાંચથી છ ચમચી તેલ લો તે તે ગરમ થાય પછી તેમાં જીરું નાખો અને ચપટી હિંગ નાખો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ અને ટામેટાની ગ્રેવી નાખીને ઉકળવા દો
  4. ત્યારબાદ તેમાં હળદર ધાણાજીરુ પાઉડર લાલ મરચું પાવડર મીઠું નાખીને હલાવો અને છેલ્લે ગરમ મસાલો નાખો ત્યારબાદ તેમાં નાખીને હલાવો અને પાંચથી દસ મિનિટ ઢાંકીને રાખો
  5. અને હવે ગેસ બંધ કરી દો અને શેકેલી બ્રેડ સાથે સર્વ કરો

Reviews for Baby potato in spicy masala curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Baby potato in spicy masala curry in gujarati