હોમ પેજ / રેસિપી / સ્પાઇસી મસાલા કરી માં બેબી પોટેટો

Photo of Baby potato in spicy masala curry by Devi Amlani at BetterButter
557
4
0.0(0)
0

સ્પાઇસી મસાલા કરી માં બેબી પોટેટો

Oct-12-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પાઇસી મસાલા કરી માં બેબી પોટેટો રેસીપી વિશે

બેબી પોટેટો in સ્પાઈસી મસાલા કરી મા લસણ ડુંગળી નો ઉપયોગ કર્યા વગર ની કરી બનાવેલી છે અને તેમાં મીની પોટેટો ફ્રાય કરીને નાખ્યા છે જે બ્રેડ સાથે ખુબ જ સરસ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ નાની બટાકી
  2. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  3. 1 બાઉલ ટમેટાની ગ્રેવી
  4. 1 ચમચી જીરૂ
  5. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું
  6. ચપટી હીંગ
  7. ચપટી હળદર
  8. 1 નાની ચમચી ધાણાજીરું પાઉડર
  9. 1 ચમચી ગરમ મસાલો
  10. સ્વાદ પ્રમાણે મીઠું
  11. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટાકાને બાફી લો
  2. હવે તેને છોલીને ગરમ તેલમાં તળી લો અને એક સાઈડ રાખી દો
  3. હવે એક પેનમાં પાંચથી છ ચમચી તેલ લો તે તે ગરમ થાય પછી તેમાં જીરું નાખો અને ચપટી હિંગ નાખો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ અને ટામેટાની ગ્રેવી નાખીને ઉકળવા દો
  4. ત્યારબાદ તેમાં હળદર ધાણાજીરુ પાઉડર લાલ મરચું પાવડર મીઠું નાખીને હલાવો અને છેલ્લે ગરમ મસાલો નાખો ત્યારબાદ તેમાં નાખીને હલાવો અને પાંચથી દસ મિનિટ ઢાંકીને રાખો
  5. અને હવે ગેસ બંધ કરી દો અને શેકેલી બ્રેડ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર