હોમ પેજ / રેસિપી / ભરેલા ભીંડા નુ શાક

Photo of bharela bhinda nu shak by Bhavna Nagadiya at BetterButter
1674
3
0.0(0)
0

ભરેલા ભીંડા નુ શાક

Oct-12-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા ભીંડા નુ શાક રેસીપી વિશે

આ એક ગુજરાતી શાક છે ખુબજ ટેસ્ટફુલ બનેછે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સાથે ની સામગ્રી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ભીંડો 250ગ્રામ
  2. ચણાનો લોટ 1 ચમચો
  3. લાલ મરચુ પાવડર 1 ચમચી
  4. હરદર 1/2ચમચી
  5. ધાણાજીરુ 2ચમચી
  6. નિમક સ્વાદ મુજબ
  7. લીંબુ નોરસ 1ચમચો
  8. ખાંડ 1ચમચી
  9. તેલ મસાલા માટે 1ચમચો
  10. તેલ વઘાર માટે2ચમચા
  11. સુકા કોપરા નુ ખમણ 1ચમચી
  12. તલ 1ચમચી
  13. શીંગદાણા 1ચમચી
  14. ગરમ મસાલો 1ચમચી

સૂચનાઓ

  1. ભીંડો લઇસાફ કરી 2સેમી.ના ટુકડા કરી આડા કાપા પાડો
  2. ચણા ના લોટ મા બધાજ મસાલા એડ કરો
  3. તેલ નાખી મિક્સ કરી લો
  4. હવે ભીડા મામસાલો ભરી લો
  5. જાડા તલીયા વાલા વાસણમા તેલ ગરમ મુકો
  6. ભરેલો ભીંડો વઘારી દો
  7. ધીમા ગેસ પર રાખી ઉપર થાલી મા પાણી નાખો
  8. જેથી વરાલ મા શાક ચડી જસે
  9. 10 થી 12 મીનીટ મા થઇજસે
  10. ગરમજ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર