Open in app

ભરેલા ભીંડા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Bhavna Nagadiya12th Oct 2018

bharela bhinda nu shak ના વિશે

Ingredients to make bharela bhinda nu shak in gujarati

  • ભીંડો 250ગ્રામ
  • ચણાનો લોટ 1 ચમચો
  • લાલ મરચુ પાવડર 1 ચમચી
  • હરદર 1/2ચમચી
  • ધાણાજીરુ 2ચમચી
  • નિમક સ્વાદ મુજબ
  • લીંબુ નોરસ 1ચમચો
  • ખાંડ 1ચમચી
  • તેલ મસાલા માટે 1ચમચો
  • તેલ વઘાર માટે2ચમચા
  • સુકા કોપરા નુ ખમણ 1ચમચી
  • તલ 1ચમચી
  • શીંગદાણા 1ચમચી
  • ગરમ મસાલો 1ચમચી

How to make bharela bhinda nu shak in gujarati

  1. ભીંડો લઇસાફ કરી 2સેમી.ના ટુકડા કરી આડા કાપા પાડો
  2. ચણા ના લોટ મા બધાજ મસાલા એડ કરો
  3. તેલ નાખી મિક્સ કરી લો
  4. હવે ભીડા મામસાલો ભરી લો
  5. જાડા તલીયા વાલા વાસણમા તેલ ગરમ મુકો
  6. ભરેલો ભીંડો વઘારી દો
  7. ધીમા ગેસ પર રાખી ઉપર થાલી મા પાણી નાખો
  8. જેથી વરાલ મા શાક ચડી જસે
  9. 10 થી 12 મીનીટ મા થઇજસે
  10. ગરમજ સર્વ કરો

Reviews for bharela bhinda nu shak in gujarati (0)

No reviews yet.

Recipes similar to bharela bhinda nu shak in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes