Open in app

પનીર તવા મસાલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  3 people
Dhruti Chaitanya12th Oct 2018

Paneer tava masala ના વિશે

Ingredients to make Paneer tava masala in gujarati

  • ‌ 100ઞા્મ ટોમેટો કેચપ
  • 1કપ સમારેલાં ટામેટાં
  • 100ગા્મ કાજુમગજતરીખસખસ પેસ્ટ
  • 50ગા્મ માખણ
  • તજ
  • લવિંગ
  • ગરમ મસાલો આ બધું સ્વાદ મુજબ લેવુ.
  • પછી
  • 1 ચમચી ધાણાજીરુ
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી અાખા ધાણા
  • સ્વાદ મુજબ લાલ મરચાં
  • તેલ
  • મીઠું
  • 1 કપ પનીર
  • 1/2 ચમચી કસૂરી મેથી
  • 1 કપ સીમલા મરચાં સમારેલાં ,વટાણા
  • 1 કપ કી્મ
  • 2ચમચી મધ
  • કોથમીર સજાવટ માટે

How to make Paneer tava masala in gujarati

  1. પ્રથમ થોડા તેલ મા મરચાં,આદુ,તજ,લવિંગ,ધાણા નાંખીને સાંતળો.
  2. પછી તેમા ટામેટાં પયૂરી અને ટામેટા કેચઅપ નાંખી બે મિનિટ સાંતળો.
  3. પછી બાકી નો મસાલો નાંખો.
  4. તે બદામી રંગ પકડે અેટલે તેમાં માખણ નાંખો.
  5. કાજુ મગજ તરી પેસ્ટ નાંખો.
  6. પછી ગે્વી ને ઢાંકી કૂક થવા દો. પછી એક કઢાઇ લઈ તેમાં બટર નાંખી બધાં શાક અને પનીર સાંતળવા. થોડાં અધકચરાં રાખવાં.
  7. પછી ગે્વી ઘટ્ટ થઈ ગઇ હો તો તેમાં શાક અને પનીર નાંખવાં.
  8. થોડું કી્મ અને મધ નાંખી મિકસ કરી હલાવવું.
  9. પછી કસૂરી મેથી ,મીઠું નાખવાં અને કોથમીર થી સજાવવું અને રોટલી જોડે પીરસવું

Reviews for Paneer tava masala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer tava masala in gujarati

  • મટર પનીર

    4 likes
  • મસાલા મગ

    1 likes
  • મટર પનીર

    2 likes
  • મસાલા ચા

    1 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes