Open in app

સીઝવાન ફ્રાઇડ રાઇસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Hiral Pandya Shukla12th Oct 2018

sizvan fried rice ના વિશે

Ingredients to make sizvan fried rice in gujarati

  • એક કપ અડધો કલાક પલાળી રાખેલા ચોખા.
  • અડધી વાટકી બારીક સમારેલુ ગાજર
  • અડધી વાટકી ઝીણી સમારેલી કોબીજ
  • અડધી વાટકી લાલ અને લીલુ કેપ્સીકમ ઝીણુ સમારેલુ
  • એક ચમચી સોયા સોસ
  • એક ચમચી ચીલી સોસ
  • એક ચમચી સીઝવાન મસાલો
  • તેલ ત્રણ ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર ઝીણી સમારેલી
  • પાણી રાઇસ ઉકાળવા માટે

How to make sizvan fried rice in gujarati

  1. એક તપેલીમાં ત્રણ કપ પાણી ઉકળવા મુકી એમાં થોડુંક મીઠું અને તેલ નાખી ઉકાળવું.
  2. ઉકળે એટલે રાઇસ નાખી દશ મીનીટ પકવવા.
  3. પછી સ્ટેનર મા નીતારી એક થાળી માં રાઇસ પાથરી દેવા.
  4. એક કઢાઇ મા બે ચમચા તેલ ગરમ કરી તેમાં ગાજર, કોબીજ અને કેપ્સીકમ ઉમેરી દેવું.
  5. હવે આ બધી વસ્તુઓ બે મીનીટ ફાસ આગ પર સાંતળો
  6. હવે એમાં બંને સોસ અને મસાલો તેમજ જરાક મીઠું નાખી હલાવો.
  7. હવે એમાં રાઇસ નાખી સરસ રીતે મીક્સ કરો.કોથમીર પણ ઉમેરી દો.
  8. મનપસંદ સુપ સાથે સર્વ કરો... મે મન્ચુરીયન સુપ સાથે પીરસ્યું છે.

Reviews for sizvan fried rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to sizvan fried rice in gujarati

  • રાઇસ બાર

    3 likes
  • જીરા રાઇસ

    2 likes
  • લેમન રાઇસ

    3 likes
  • રાઇસ કોફતા

    5 likes
  • સેઝવાન રાઇસ

    1 likes
  • મેક્સિકન રાઇસ

    1 likes