હોમ પેજ / રેસિપી / સીઝવાન ફ્રાઇડ રાઇસ

Photo of sizvan fried rice by Hiral Pandya Shukla at BetterButter
264
4
0.0(0)
0

સીઝવાન ફ્રાઇડ રાઇસ

Oct-12-2018
Hiral Pandya Shukla
8 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સીઝવાન ફ્રાઇડ રાઇસ રેસીપી વિશે

જરૂર થી આ રીતે બનાવશો રેસ્ટોરન્ટ જેવા જ લાગશે અને બધા ને બહુ જ ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • ઉકાળવું
  • સાંતળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કપ અડધો કલાક પલાળી રાખેલા ચોખા.
  2. અડધી વાટકી બારીક સમારેલુ ગાજર
  3. અડધી વાટકી ઝીણી સમારેલી કોબીજ
  4. અડધી વાટકી લાલ અને લીલુ કેપ્સીકમ ઝીણુ સમારેલુ
  5. એક ચમચી સોયા સોસ
  6. એક ચમચી ચીલી સોસ
  7. એક ચમચી સીઝવાન મસાલો
  8. તેલ ત્રણ ચમચી
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. કોથમીર ઝીણી સમારેલી
  11. પાણી રાઇસ ઉકાળવા માટે

સૂચનાઓ

  1. એક તપેલીમાં ત્રણ કપ પાણી ઉકળવા મુકી એમાં થોડુંક મીઠું અને તેલ નાખી ઉકાળવું.
  2. ઉકળે એટલે રાઇસ નાખી દશ મીનીટ પકવવા.
  3. પછી સ્ટેનર મા નીતારી એક થાળી માં રાઇસ પાથરી દેવા.
  4. એક કઢાઇ મા બે ચમચા તેલ ગરમ કરી તેમાં ગાજર, કોબીજ અને કેપ્સીકમ ઉમેરી દેવું.
  5. હવે આ બધી વસ્તુઓ બે મીનીટ ફાસ આગ પર સાંતળો
  6. હવે એમાં બંને સોસ અને મસાલો તેમજ જરાક મીઠું નાખી હલાવો.
  7. હવે એમાં રાઇસ નાખી સરસ રીતે મીક્સ કરો.કોથમીર પણ ઉમેરી દો.
  8. મનપસંદ સુપ સાથે સર્વ કરો... મે મન્ચુરીયન સુપ સાથે પીરસ્યું છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર