ખાટા ઢોકલા | khata dhokla Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  13th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • khata dhokla recipe in Gujarati, ખાટા ઢોકલા, Bhavna Nagadiya
ખાટા ઢોકલાby Bhavna Nagadiya
 • તૈયારીનો સમય

  6

  Hours
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

ખાટા ઢોકલા વાનગીઓ

ખાટા ઢોકલા Ingredients to make ( Ingredients to make khata dhokla Recipe in Gujarati )

 • ચોખા 500 ગ્રામ
 • ચણા ની દાલ 250 ગ્રામ
 • દહી 250 ગ્રામ
 • નિમક સ્વાદ પ્રમાણે
 • હરદર 1/2 ચમચી
 • લાલમરચુ પાવડર 1 ચમચી
 • સોડા (સાજી ના ફુલ) 1/2 ચમચી
 • તેલ
 • આખી ચણા નીદાલ 1ચમચો
 • વઘાર માટે તેલ રાય જીરુ તલ લીલા મરચા લીમડા ના પાન હીંગ
 • ખાંડ 1ચમચો
 • પાણી થોડુ વઘાર માટે

How to make ખાટા ઢોકલા

 1. ચોખા ચણા ની દાલ મિક્સ કરી કરકરુ દલાવી લો
 2. બાદ ગરમ પાણી મા નિમક હરદર લાલ મરચુ પાવડર નાખો
 3. હવે ઢોકલા નો લોટ નાખી દહી નાખો .ખીરુ બનાવો
 4. ચણા ની દાલ નાખો
 5. ખીરુ ને6 કલાક આથો લાવવા માટે ઢાકી દો
 6. હવેથોડુ ગરમ પાણી મા સાજી નાફુલ નાખો થોડુ તેલ નાખો
 7. એમીસ્રણ ખીરા મા નાખી ખુબજ હલાવો
 8. ખીરા મા હવા ભરાસે અને ફુલસે
 9. બાદ થાલી મા તેલ લગાવી ખીરુ નાખો થાલી હલાવી પ્રસરાવો
 10. બાદ પાણી ની વરાલ મા બાફો
 11. સાતેક મીનીટ મા ઢોકલા ચડી જસે
 12. બાદ કાપા પાડો અને વઘારી લો
 13. ગરમજ સર્વ કરો

My Tip:

ઢોકલા સાથે કોઇપણચટણી ચાલે અથવા વઘાર વગરજ તેલ મા મસાલો નાખી ખાઇ શકાય

Reviews for khata dhokla Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો