હોમ પેજ / રેસિપી / ખાટા ઢોકલા

Photo of khata dhokla by Bhavna Nagadiya at BetterButter
408
1
0.0(0)
0

ખાટા ઢોકલા

Oct-13-2018
Bhavna Nagadiya
360 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાટા ઢોકલા રેસીપી વિશે

ઢોકલા નાસ્તા મા જમવા મા બધેજ ચાલે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા 500 ગ્રામ
  2. ચણા ની દાલ 250 ગ્રામ
  3. દહી 250 ગ્રામ
  4. નિમક સ્વાદ પ્રમાણે
  5. હરદર 1/2 ચમચી
  6. લાલમરચુ પાવડર 1 ચમચી
  7. સોડા (સાજી ના ફુલ) 1/2 ચમચી
  8. તેલ
  9. આખી ચણા નીદાલ 1ચમચો
  10. વઘાર માટે તેલ રાય જીરુ તલ લીલા મરચા લીમડા ના પાન હીંગ
  11. ખાંડ 1ચમચો
  12. પાણી થોડુ વઘાર માટે

સૂચનાઓ

  1. ચોખા ચણા ની દાલ મિક્સ કરી કરકરુ દલાવી લો
  2. બાદ ગરમ પાણી મા નિમક હરદર લાલ મરચુ પાવડર નાખો
  3. હવે ઢોકલા નો લોટ નાખી દહી નાખો .ખીરુ બનાવો
  4. ચણા ની દાલ નાખો
  5. ખીરુ ને6 કલાક આથો લાવવા માટે ઢાકી દો
  6. હવેથોડુ ગરમ પાણી મા સાજી નાફુલ નાખો થોડુ તેલ નાખો
  7. એમીસ્રણ ખીરા મા નાખી ખુબજ હલાવો
  8. ખીરા મા હવા ભરાસે અને ફુલસે
  9. બાદ થાલી મા તેલ લગાવી ખીરુ નાખો થાલી હલાવી પ્રસરાવો
  10. બાદ પાણી ની વરાલ મા બાફો
  11. સાતેક મીનીટ મા ઢોકલા ચડી જસે
  12. બાદ કાપા પાડો અને વઘારી લો
  13. ગરમજ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર