હોમ પેજ / રેસિપી / વેજીટેબલ રિસોટ્ટો (બેકડ)

Photo of Baked Vegetable Rissotto by Leena Sangoi at BetterButter
301
3
0(0)
0

વેજીટેબલ રિસોટ્ટો (બેકડ)

Oct-13-2018
Leena Sangoi
190 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ રિસોટ્ટો (બેકડ) રેસીપી વિશે

શાકભાજી રિસોટ્ટો ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે . વાસ્તવિક રિસોટ્ટો આર્બોરીયા ચોખાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ તમે બાસમતી ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ઇટાલિયન
 • બેકિંગ
 • સાથે ની સામગ્રી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. ૧ & ૧/૨ કપ બાફેલા લાંબા ચોખા (બાસમતી) 
 2. ૨ ટેબલસ્પૂન માખણ
 3. ૧/૨ કપ  રંગીન કેપ્સિકમ 
 4. ૧ & ૧/૪ કપ દૂધ 
 5. ૩ ટેબલસ્પૂન તાજું ક્રીમ
 6. ૩/૪ કપ છીણેલું ચીઝ
 7. મીઠું અને કાળી મરી પાવડર સ્વાદ માટે 

સૂચનાઓ

 1. માખણને નોન સ્ટીક પેનમાં ગરમ ​​કરો.
 2. રંગીન કેપ્સિકમને મધ્યમ જ્યોત પર ૧ થી ૨ મિનિટ માટે સાતળો અથવા કેપ્સિકમ નરમ થાય ત્યાં સુધી કૂક કરો.
 3. ચોખા, દૂધ, ક્રીમ, મીઠું, મરી અને ૧/૪ કપ ચીઝ ઉમેરો, સારી રીતે મિક્સ કરો.
 4. મધ્યમ જ્યોત પર ૩ થી ૪ મિનિટ માટે કૂક કરો.
 5. બટાકા ના મેશર નો ઉપયોગ કરીને મેશ કરો.
 6. મિશ્રણને કાચ ના બાઉલમાં રેડો અને ચમચીનો ઉપયોગ કરીને તેને સમાન રીતે ફેલાવો અને બાકીનું ૧/૨ કપ ચીઝ ઉપર છાંટો.
 7. પ્રેહિટ ઓવનમાં 200 ° C (400 ° F) ૧૦ મિનિટ માટે બેક કરો.
 8. ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર