Open in app

સ્ટફડ સ્પીનચ ખાંડવી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Meghna Sodha13th Oct 2018

Stuffed Spinach Khandvi ના વિશે

Ingredients to make Stuffed Spinach Khandvi in gujarati

  • ૧ કપ બેસન
  • ૧ કપ પાલકની પ્યૂરી
  • ૨ કપ છાશ
  • ૧ ટી સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  • હીંગ
  • સ્ટફીગ માટે - ૩ ચમચી ખમણેલું પનીર
  • ૧ ચમચી ખમણેલું ચીઝ
  • મરી પાવડર
  • મીઠું
  • ચીલી ફ્લેક્સ
  • વઘાર માટે - તેલ
  • રાઈ
  • જીરું
  • તલ
  • લીમડાના પાન
  • લીલાં મરચાં
  • હીંગ

How to make Stuffed Spinach Khandvi in gujarati

  1. સૌ પ્રથમ બેસન, છાશ, પાલકની પ્યૂરી, લીલાં મરચાંની પેસ્ટ, મીઠું, હીંગ મીક્સ કરી લો
  2. ત્યારબાદ એક કઢાઈમાં મધ્યમ આંચ ઉપર સતત હલાવતા રહો.
  3. ખાંડવી પાથરી શકાય તેવી થીકનેસ આવે એટલે સ્ટવ બંધ કરો.
  4. હવે ગ્રીસ કરેલી સરફેસ ઉપર તેને પાથરી દો.
  5. હવે ઉપર પનીર અને ચીઝનુ સ્ટફીગ પાથરી દો
  6. હવે તેમાં કાપા પાડી હળવા હાથે ખાંડવી રોલ કરો.
  7. ઉપર વઘાર કરો.
  8. સવૅ કરો

Reviews for Stuffed Spinach Khandvi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuffed Spinach Khandvi in gujarati

  • ખાંડવી

    7 likes
  • ખાંડવી

    3 likes
  • ખાંડવી

    2 likes
  • ખાંડવી

    0 likes
  • ખાંડવી

    1 likes
  • ખાંડવી

    0 likes