હોમ પેજ / રેસિપી / સ્ટફડ સ્પીનચ ખાંડવી

Photo of Stuffed Spinach Khandvi by Meghna Sodha at BetterButter
563
3
0.0(0)
0

સ્ટફડ સ્પીનચ ખાંડવી

Oct-13-2018
Meghna Sodha
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફડ સ્પીનચ ખાંડવી રેસીપી વિશે

ખાંડવી ની એક નવીન વેરાયટી

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ બેસન
  2. ૧ કપ પાલકની પ્યૂરી
  3. ૨ કપ છાશ
  4. ૧ ટી સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  5. હીંગ
  6. સ્ટફીગ માટે - ૩ ચમચી ખમણેલું પનીર
  7. ૧ ચમચી ખમણેલું ચીઝ
  8. મરી પાવડર
  9. મીઠું
  10. ચીલી ફ્લેક્સ
  11. વઘાર માટે - તેલ
  12. રાઈ
  13. જીરું
  14. તલ
  15. લીમડાના પાન
  16. લીલાં મરચાં
  17. હીંગ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બેસન, છાશ, પાલકની પ્યૂરી, લીલાં મરચાંની પેસ્ટ, મીઠું, હીંગ મીક્સ કરી લો
  2. ત્યારબાદ એક કઢાઈમાં મધ્યમ આંચ ઉપર સતત હલાવતા રહો.
  3. ખાંડવી પાથરી શકાય તેવી થીકનેસ આવે એટલે સ્ટવ બંધ કરો.
  4. હવે ગ્રીસ કરેલી સરફેસ ઉપર તેને પાથરી દો.
  5. હવે ઉપર પનીર અને ચીઝનુ સ્ટફીગ પાથરી દો
  6. હવે તેમાં કાપા પાડી હળવા હાથે ખાંડવી રોલ કરો.
  7. ઉપર વઘાર કરો.
  8. સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર