હોમ પેજ / રેસિપી / વેજીટેબલ ક્રોસ્ટીની

Photo of Veg crostini by Gopi Vithalani at BetterButter
290
2
0.0(0)
0

વેજીટેબલ ક્રોસ્ટીની

Oct-13-2018
Gopi Vithalani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ ક્રોસ્ટીની રેસીપી વિશે

લાજવાબ અને ક્વિક સ્ટાર્ટર

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ફ્રેન્ચ બ્રેડ લોફ
  2. બટર
  3. ઓરેગાનો
  4. ચીલી ફ્લેક્સ
  5. કોથમીર બારીક સમારેલી
  6. ત્રણ રંગ ના કેપ્સીકમ
  7. બેબી કોર્ન
  8. ચીઝ ૩ ક્યુબ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ઓલીવ ઓઈલ ૧ ચમચી

સૂચનાઓ

  1. ૧) સૌ પ્રથમ ફ્રેન્ચ લોફ ને પાતળી સ્લાઈસ માં કટ કરો. ૨) બટર માં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બારીક સમારેલી કોથમીર ઉમેરો અને બરોબર મિક્સ કરવું. ૩) કટ કરેલી બ્રેડ સ્લાઈસ પર તૈયાર કરેલું બટર સ્પ્રેડ કરવું. ૪) પ્રિહિટેડ ઓવન માં આ સ્લાઈસ ને ૫-૭ મિનીટ માટે ટોસ્ટ કરવી. ત્યાં સુધી મા ટોપિંગ તૈયાર કરવું. ૫) એક બાઉલ માં લાંબા સુધારેલા ત્રણ રંગ ના કેપ્સિકમ, બેબી કોર્ન, લેવા. ૬) તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, તથા ઓલિવ ઓઇલ નાખી મિક્સ કરવું. સ્વાદ પ્રમણે મીઠું ઉમેરી મિક્સ કરવું. ૭) ઓવન માં મુકેલી બ્રેડ સ્લાઈસ પર ૧ થી ૧.૫ ચમચી જેટલું સ્ટફિંગ મૂકવું. તથા ઉપર થી ચીઝ ના ક્યૂબેસ મૂકવા. ૮) પ્રિહિટેડ ઓવન માં ૭-૮ મિનિટ માટે બેક કરવૂ. ૯) સ્ટાર્ટર તૈયાર!!!

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર