Open in app

વેજીટેબલ ક્રોસ્ટીની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Gopi Vithalani13th Oct 2018

Veg crostini ના વિશે

Ingredients to make Veg crostini in gujarati

  • ફ્રેન્ચ બ્રેડ લોફ
  • બટર
  • ઓરેગાનો
  • ચીલી ફ્લેક્સ
  • કોથમીર બારીક સમારેલી
  • ત્રણ રંગ ના કેપ્સીકમ
  • બેબી કોર્ન
  • ચીઝ ૩ ક્યુબ
  • મીઠું સ્વાદાનુસાર
  • ઓલીવ ઓઈલ ૧ ચમચી

How to make Veg crostini in gujarati

  1. ૧) સૌ પ્રથમ ફ્રેન્ચ લોફ ને પાતળી સ્લાઈસ માં કટ કરો. ૨) બટર માં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બારીક સમારેલી કોથમીર ઉમેરો અને બરોબર મિક્સ કરવું. ૩) કટ કરેલી બ્રેડ સ્લાઈસ પર તૈયાર કરેલું બટર સ્પ્રેડ કરવું. ૪) પ્રિહિટેડ ઓવન માં આ સ્લાઈસ ને ૫-૭ મિનીટ માટે ટોસ્ટ કરવી. ત્યાં સુધી મા ટોપિંગ તૈયાર કરવું. ૫) એક બાઉલ માં લાંબા સુધારેલા ત્રણ રંગ ના કેપ્સિકમ, બેબી કોર્ન, લેવા. ૬) તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, તથા ઓલિવ ઓઇલ નાખી મિક્સ કરવું. સ્વાદ પ્રમણે મીઠું ઉમેરી મિક્સ કરવું. ૭) ઓવન માં મુકેલી બ્રેડ સ્લાઈસ પર ૧ થી ૧.૫ ચમચી જેટલું સ્ટફિંગ મૂકવું. તથા ઉપર થી ચીઝ ના ક્યૂબેસ મૂકવા. ૮) પ્રિહિટેડ ઓવન માં ૭-૮ મિનિટ માટે બેક કરવૂ. ૯) સ્ટાર્ટર તૈયાર!!!

Reviews for Veg crostini in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg crostini in gujarati

  • વેજીટેબલ ફુલ

    3 likes
  • વેજીટેબલ કટલેટ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    0 likes
  • વેજીટેબલ કટલેટ

    1 likes
  • વેજીટેબલ પુલાવ

    385 likes