Open in app

સ્વીટ પટેટો વીથ પાલક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
vaishali nandola13th Oct 2018

Sweet potato with palak ના વિશે

Ingredients to make Sweet potato with palak in gujarati

  • 1 શક્કરીયુ
  • 1 પાલક ની નાની ઝુડી
  • જીરુ
  • 1 ચમચો ઘી
  • ચપટી હિંગ
  • આદુ,મરચા , 5 થી 7 ફુદીના ના પાન , આની પેસ્ટ બનાવો
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • હળદર, ધાણાજીરુ

How to make Sweet potato with palak in gujarati

  1. શક્કરીયુ બાફી લો.
  2. પાલક ને અલગ થી બાફી તેને પીસી લો
  3. એક પૅનમા ઘી ગરમ કરી જીરુ ને હીંગનો વઘાર કરો
  4. સુધારેલા શક્કરીયા નાખી હલાવો
  5. તેમા મીઠુ, હળદર, આદુ મરચા ,ફદીનાની પેસ્ટ નાખી મિક્સ કરો
  6. પાલકની પ્યોરી નાખી મિક્સ કરી ઉકળવા દો.
  7. પરાઠા સાથે સવૅ કરો

Reviews for Sweet potato with palak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sweet potato with palak in gujarati

  • પાલક પુલાવ વીથ ગે્વી

    7 likes
  • મીક્સ દાણા વીથ પાલક ગ્રેવી

    2 likes
  • સ્વીટ ગ્રેવી વીથ ખજુર બોલસ્

    2 likes
  • સ્વીટ કોર્ન વીથ ઇટાલીયન હર્બ

    0 likes
  • પાલક પકોડા વીથ પાલક છોલે બોલ્સ

    0 likes