હોમ પેજ / રેસિપી / શાહી એપલ કરી

Photo of Shahi apple kuri by Jhanvi Chandwani at BetterButter
437
4
0.0(0)
0

શાહી એપલ કરી

Oct-13-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી એપલ કરી રેસીપી વિશે

ડુંગળી લસણ વગર ની આ એપલ કરી વ્રત માં પણ ખાઈ શકાય.. આમાં દૂધી, કાજુ, ખસખસ અને ટામેટા ની ગ્રેવી બનાવી સફરજન ના ટુકડા નાખ્યા છે... ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.. મહેમાનો માં જરૂર ટ્રાય કરજો...

રેસીપી ટૈગ

  • નવરાત્રી
  • ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. સફરજન. 1
  2. દૂધી. 1/2
  3. ટામેટા 2
  4. કાજુ. 6-7
  5. ખસખસ. 2 ચમચી
  6. ઘી. 2 ચમચી
  7. તેલ. 2 ચમચી
  8. મીઠું. સ્વાદ પ્રમાણે
  9. લાલ મરચું પાવડર 1/2 ચમચી
  10. જીરું. 1/૨
  11. શેકેલું જીરું નો પાવડર. 1/2 ચમચી
  12. અમચુર. 2ચૂંટકી
  13. કાળી મરી નો પાવડર. 2 ચુંટકી
  14. મલાઈ. 1 ચમચી
  15. કોથમીર સજાવટ માટે
  16. પાણી. 1/2 ગ્લાસ

સૂચનાઓ

  1. ખસ ખસ અને કાજુ ને 1/2 કલાક પહેલાં પાણી માં પલાળી લો.. પછી દૂધી અને ટામેટા ને પાણી માં થોડા બાફી લો.. ત્યાર બાદ દૂધી ની પેસ્ટ બનાવો, ટામેટા ની પ્યુરી બનાવો અને કાજુ ખસખસ ની પેસ્ટ તૈયાર કરી લો
  2. એક કઢાઈ માં ઘી મૂકી તેમાં સફરજન ના ટુકડા કરી થોડા ફ્રાય કરી લો. તેજ ઘીમાં તેલ નાખી જીરું નાખો પછી દૂધી ની પેસ્ટ નાખો. દૂધી ની પેસ્ટ થોડી ગુલાબી થાય પછી તેમાં કાજુ વાડી પેસ્ટ નાખો..
  3. કાજુ વાડી પેસ્ટ પણ બરોબર મિક્સ કરો.. પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખો.. ત્યાર બાદ ગ્રેવી હલાવતા રહો ગ્રેવી તેલ છોડે ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખો.. મસાલા પકાવવી પછી તેમાં મલાઈ નાખો.મલાઈ બરોબર ગ્રેવી માં મિક્સ કરી દો.. લાસ્ટમાં ફ્રાય કરેલા સફરજન નાખી પાણી નાખો...ગેસ ધીમી આંચ પર મૂકી ઢાંકણ લગાવવું..
  4. 2 મિનિટ બાદ ગેસ બંધ કરી કોથમીર થી સબ્જીમાં સજાવટ કરવી..તૈયાર છે શાહી એપલ કરી..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર