Open in app

શાહી એપલ કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Jhanvi Chandwani13th Oct 2018

Shahi apple kuri ના વિશે

Ingredients to make Shahi apple kuri in gujarati

  • સફરજન. 1
  • દૂધી. 1/2
  • ટામેટા 2
  • કાજુ. 6-7
  • ખસખસ. 2 ચમચી
  • ઘી. 2 ચમચી
  • તેલ. 2 ચમચી
  • મીઠું. સ્વાદ પ્રમાણે
  • લાલ મરચું પાવડર 1/2 ચમચી
  • જીરું. 1/૨
  • શેકેલું જીરું નો પાવડર. 1/2 ચમચી
  • અમચુર. 2ચૂંટકી
  • કાળી મરી નો પાવડર. 2 ચુંટકી
  • મલાઈ. 1 ચમચી
  • કોથમીર સજાવટ માટે
  • પાણી. 1/2 ગ્લાસ

How to make Shahi apple kuri in gujarati

  1. ખસ ખસ અને કાજુ ને 1/2 કલાક પહેલાં પાણી માં પલાળી લો.. પછી દૂધી અને ટામેટા ને પાણી માં થોડા બાફી લો.. ત્યાર બાદ દૂધી ની પેસ્ટ બનાવો, ટામેટા ની પ્યુરી બનાવો અને કાજુ ખસખસ ની પેસ્ટ તૈયાર કરી લો
  2. એક કઢાઈ માં ઘી મૂકી તેમાં સફરજન ના ટુકડા કરી થોડા ફ્રાય કરી લો. તેજ ઘીમાં તેલ નાખી જીરું નાખો પછી દૂધી ની પેસ્ટ નાખો. દૂધી ની પેસ્ટ થોડી ગુલાબી થાય પછી તેમાં કાજુ વાડી પેસ્ટ નાખો..
  3. કાજુ વાડી પેસ્ટ પણ બરોબર મિક્સ કરો.. પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખો.. ત્યાર બાદ ગ્રેવી હલાવતા રહો ગ્રેવી તેલ છોડે ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખો.. મસાલા પકાવવી પછી તેમાં મલાઈ નાખો.મલાઈ બરોબર ગ્રેવી માં મિક્સ કરી દો.. લાસ્ટમાં ફ્રાય કરેલા સફરજન નાખી પાણી નાખો...ગેસ ધીમી આંચ પર મૂકી ઢાંકણ લગાવવું..
  4. 2 મિનિટ બાદ ગેસ બંધ કરી કોથમીર થી સબ્જીમાં સજાવટ કરવી..તૈયાર છે શાહી એપલ કરી..

Reviews for Shahi apple kuri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Shahi apple kuri in gujarati

  • લાલ કરી

    7 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજુ કરી

    10 likes
  • કાજૂ કરી

    4 likes
  • કાજુ કરી

    5 likes
  • પાપડ કરી

    0 likes