સાબુદાણા,બટાકા ની થાલીપીઠ | Sago,potato thalipeeth Recipe in Gujarati

ના દ્વારા Avani Desai  |  13th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Sago,potato thalipeeth by Avani Desai at BetterButter
સાબુદાણા,બટાકા ની થાલીપીઠby Avani Desai
 • તૈયારીનો સમય

  6

  Hours
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

5

0

સાબુદાણા,બટાકા ની થાલીપીઠ

સાબુદાણા,બટાકા ની થાલીપીઠ Ingredients to make ( Ingredients to make Sago,potato thalipeeth Recipe in Gujarati )

 • 200 ગ્રામ સાબુદાણા
 • 5 થી 6 બાફેલા બટાકા
 • 1 કપ શેકેલા શીઞદાણા નો ભૂકો
 • 1 કપ અથવા જરૂરીયાત પ્રમાણે ફરાળી લોટ( રાજગરા,મોરીયા નો મિક્સ લોટ)
 • 2 ટેબલ સ્પૂન લીલા મરચાં કાપીને
 • 1 ટી સ્પૂન લીબુ નો રસ
 • 1 ટી સ્પૂન લીલી કોથમીર ઝીણી સમારેલી
 • તેલ શેકવા માટે
 • સીધવ મીઠું સ્વાદ પ્રમાણે

How to make સાબુદાણા,બટાકા ની થાલીપીઠ

 1. સામગ્રી.
 2. સાબુદાણા ને 5 થી 6 કલાક પલાળીને રાખો.
 3. એક બાઉલમાં સાબુદાણા, બાફેલા બટાકા, લીલા મરચા, શેકેલા શીઞદાણા નો ભૂકો, લીબુ નો રસ, કોથમીર ,સીધવ મીઠું બધું મિક્સ કરો.
 4. બધુ મિક્સ કરી લોટ બાધો.
 5. એક નોનસ્ટિક તાવી પર થાલીપીઠ બનાવો.
 6. અળધી ચમચી તેલ મૂકી ધીમા ગેસ પર ઢાંકી ને થવાદો. વચ્ચે પલટાવવુ.
 7. લીલી ચટણી અથવા દહીં સાથે પીરસો

My Tip:

મે અહી લીલુ નારિયેળ અને તલ નથી નાખ્યા, તમે નાખી શકો.

Reviews for Sago,potato thalipeeth Recipe in Gujarati (0)