હોમ પેજ / રેસિપી / સાબુદાણા,બટાકા ની થાલીપીઠ

Photo of Sago,potato thalipeeth by Avani Desai at BetterButter
475
4
0.0(0)
0

સાબુદાણા,બટાકા ની થાલીપીઠ

Oct-13-2018
Avani Desai
360 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાબુદાણા,બટાકા ની થાલીપીઠ રેસીપી વિશે

સામાન્ય રીતે ફરાળી વાનઞીઓ ખૂબજ તૈલીય હોય છે, સાબુદાણા- બટાકા ની થાલીપીઠ ખૂબજ ઓછા તેલ માં બનતી વાનઞી છે,જે હેલ્ધી પણ છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • નવરાત્રી
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ સાબુદાણા
  2. 5 થી 6 બાફેલા બટાકા
  3. 1 કપ શેકેલા શીઞદાણા નો ભૂકો
  4. 1 કપ અથવા જરૂરીયાત પ્રમાણે ફરાળી લોટ( રાજગરા,મોરીયા નો મિક્સ લોટ)
  5. 2 ટેબલ સ્પૂન લીલા મરચાં કાપીને
  6. 1 ટી સ્પૂન લીબુ નો રસ
  7. 1 ટી સ્પૂન લીલી કોથમીર ઝીણી સમારેલી
  8. તેલ શેકવા માટે
  9. સીધવ મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. સામગ્રી.
  2. સાબુદાણા ને 5 થી 6 કલાક પલાળીને રાખો.
  3. એક બાઉલમાં સાબુદાણા, બાફેલા બટાકા, લીલા મરચા, શેકેલા શીઞદાણા નો ભૂકો, લીબુ નો રસ, કોથમીર ,સીધવ મીઠું બધું મિક્સ કરો.
  4. બધુ મિક્સ કરી લોટ બાધો.
  5. એક નોનસ્ટિક તાવી પર થાલીપીઠ બનાવો.
  6. અળધી ચમચી તેલ મૂકી ધીમા ગેસ પર ઢાંકી ને થવાદો. વચ્ચે પલટાવવુ.
  7. લીલી ચટણી અથવા દહીં સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર