Open in app

હેલ્ધી સીક કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  3 people
Kalpana Parmar14th Oct 2018

Helthy Sik Kabab ના વિશે

Ingredients to make Helthy Sik Kabab in gujarati

  • 1 કપ રાંધેલા ભાત
  • 1/2 કપ ફણગાવેલાં મગ
  • 1 મોટું બટાકું બાફેલું
  • 1 ગાજર ખમણેલું
  • 1 કેપસિકમ ઝીણું સમારેલું
  • 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ
  • 2 મોટી ચમચી લીલાં ધાણા ઝીણા સમારેલાં
  • 1 મોટી ચમચી ફુદીનો ઝીણો સમારેલો
  • 1 લીંબૂ નો રસ
  • 2 મોટી ચમચી શેકેલાં ચણાનો પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ જરૂર મુજબ
  • કબાબ બનાવવાં માટે સળી

How to make Helthy Sik Kabab in gujarati

  1. ફણગાવેલાં મગ ને મિક્સર માં દરદરા પીસી લો.
  2. ભાત ને એક મોટા વાડકા માં લઇ ને હાથ થી મસરી લો.
  3. ભાત માં ફણગાવેલા મગ આદું મરચાં ની પેસ્ટ બાફેલું બટાકું મસરીને મિક્સ કરો.
  4. લીલાં ધાણા ફુદીનો ગાજર કેપસિકમ મીઠું ચણાનો પાવડર લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી દો.
  5. બાર્બેકયુ કરવાની સળી ના બે ટુકડા કરો તેના પર કબાબ નો શેપ આપી દો.
  6. નોનસ્ટિક તવી કે ગ્રીલ પર 1 ચમચી તેલ લઇ બધી સાઈડ થી શેકી લો.
  7. ગરમા ગરમ સોંસ સાથે સર્વ કરો.

Reviews for Helthy Sik Kabab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Helthy Sik Kabab in gujarati

  • મમરા કબાબ

    3 likes
  • રોટી કબાબ

    8 likes
  • દહીં કબાબ

    3 likes
  • દૂધી કબાબ

    1 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • શમ્મી કબાબ

    7 likes