Open in app

પાલક ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
vaishali nandola14th Oct 2018

Palak dhokla ના વિશે

Ingredients to make Palak dhokla in gujarati

  • 8 થી 10 પાલકના પાન
  • 2 1/2 વાટકી ખીરુ
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1/2 ચમચી આદુ,મરચા ની પેસ્ટ
  • 1/4 ટીસ્પુન સોડા
  • વઘાર માટે
  • રાય,જીરુ,મરચા,લીમડો,તેલ
  • 1 ક્યુબ ચીઝ
  • જૈન સેઝવાન સૉસ માટે
  • 4 ટમેટા
  • 1 ટે.સ્પુન ઓરેગાનો
  • 1 ટે.સ્પુન ચીલી ફ્લેક્સ
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1/2 ટી.સ્પુન સાકર
  • 1 ટે.સ્પુન લાલ મરચુ અથવા 1/2 લેવુ
  • 3. થી 4 ટે.સ્પુન તેલ

How to make Palak dhokla in gujarati

  1. સૉસ તૈયાર કરવા
  2. ટમેટાને વચ્ચેથી કટ કરી બે પીસ કરો
  3. નૉનસ્ટીક પૅન મા તેલ લઈ તેમા ટમેટા નાખી હલાવો.તેલ બધા ટમેટા પર બરાબર થી લાગે તે ધ્યાન રાખો.
  4. હવે ઢાંકીને ચડવા દો.
  5. 7 થી 8 મિનિટ પછી ખોલી ને જુઓ
  6. ટમેટાની છાલ નરમ પડશે.તેને ચમચા કે ચીપીયાની મદદથી કાઢી લો.
  7. ટમેટા ને ચમચાની મદદ થી સ્મેશ કરો.તેમા ઓરેગાનો,ચીલી ફ્લેક્સ,મીઠુ અને સાકર ,મરચુ નાખીને બરાબર મિક્સ કરી ફરી ચડવા દો
  8. ટમેટાનુ પાણી બળે એટલે ગેસની જ્યોત બંધ કરી ઠંડુ પડવા દો.
  9. જરુર લાગે તો પીસી લો.અથવા એમ રાખો તો પણ ચાલે.
  10. ઢોકળા માટે
  11. પાલકના પાન ને બાફી પ્યોરી બનાવો
  12. ખીરા મા મીઠુ,આદુ મરચાની પેસ્ટ,પાલકની પ્યોરી,સો ડા નાખો
  13. બધુ મિક્સ કરી ઢોકળા બા ફી લો.
  14. ઠુડુ થવા દો
  15. વઘાર માટે
  16. તેલ ગરમ કરી રાય,જીરુ ,મરચા, લીમડો નાખી ઢોકળા પર નાખો
  17. પીસ કરી પછી વઘાર કરવો
  18. હવે તેના પર તૈયાર કરેલો સેઝવાન સૉસ લગાડો.અને ચીઝ થી સજાવી સવૅ કરો

Reviews for Palak dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • પાલક કઢી

    6 likes
  • પાલક ચાટ

    4 likes
  • ઢોકળા...

    0 likes