Open in app

કોબી ફલાવર નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Bhavna Nagadiya14th Oct 2018

kobi flavar nu shak ના વિશે

Ingredients to make kobi flavar nu shak in gujarati

  • 250 ગ્રામ કોબી
  • લીલા મરચા 4નંગ
  • બટેટા 2નંગ
  • ટમેટા કાચા પાકા 2નંગ
  • તેલ 2ચમચા
  • મીઠું સ્વાદપ્રમાણે
  • હરદર ધાણાજીરુ ગરમ મસાલો તલ કોપરા નુ ખમણ શીંદાણા નો ભુકો
  • ખાંડ 1ચમચી

How to make kobi flavar nu shak in gujarati

  1. કોબી બટેટા મરચા ટમેટા બધા શાક લાંબી ચીપ્સ મા સમારી લો
  2. જાડા તલીયા વાલા લોયા મા તેલ મુકો
  3. હીંગ મુકીવઘારો
  4. નિમક હરદર ધાણાજીરુ નાખી શાક સાંતલો
  5. ધીમા ગેસ પર 5મિનીટ ઉપર ઢાકણ મા પાણી નાખો વરાલ મા શાક ચડી જાય પછી તલ કોપરા ભુકો શીંગદાણા નો અધકચરો ભુકો મિક્સ કરીથોડી વાર ઢાકો
  6. ગરમ મસાલો નાખો
  7. બાદ કોથમીર નાખી ફુલકા રોટલી કે પરોઠા સાથે સર્વ કરો

Reviews for kobi flavar nu shak in gujarati (0)

No reviews yet.

Recipes similar to kobi flavar nu shak in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes