કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કોબી ફલાવર નુ શાક

Photo of kobi flavar nu shak by Bhavna Nagadiya at BetterButter
0
1
0(0)
0

કોબી ફલાવર નુ શાક

Oct-14-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોબી ફલાવર નુ શાક રેસીપી વિશે

કોબી નુ શાક ગુજરાતી બધાજ ઘરો મા બનતુ હોય છે.પણઆરીતે બનાવેલા શાક નો ટેસ્ટ જ અલગ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ કોબી
  2. લીલા મરચા 4નંગ
  3. બટેટા 2નંગ
  4. ટમેટા કાચા પાકા 2નંગ
  5. તેલ 2ચમચા
  6. મીઠું સ્વાદપ્રમાણે
  7. હરદર ધાણાજીરુ ગરમ મસાલો તલ કોપરા નુ ખમણ શીંદાણા નો ભુકો
  8. ખાંડ 1ચમચી

સૂચનાઓ

  1. કોબી બટેટા મરચા ટમેટા બધા શાક લાંબી ચીપ્સ મા સમારી લો
  2. જાડા તલીયા વાલા લોયા મા તેલ મુકો
  3. હીંગ મુકીવઘારો
  4. નિમક હરદર ધાણાજીરુ નાખી શાક સાંતલો
  5. ધીમા ગેસ પર 5મિનીટ ઉપર ઢાકણ મા પાણી નાખો વરાલ મા શાક ચડી જાય પછી તલ કોપરા ભુકો શીંગદાણા નો અધકચરો ભુકો મિક્સ કરીથોડી વાર ઢાકો
  6. ગરમ મસાલો નાખો
  7. બાદ કોથમીર નાખી ફુલકા રોટલી કે પરોઠા સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર