Open in app

બટેટાની કાતરીના ફરાળી પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Varsha Joshi15th Oct 2018

Aaloo chips fast pakoda ના વિશે

Ingredients to make Aaloo chips fast pakoda in gujarati

  • એક મોટો બટાકો
  • ફરાળી મિકસ લોટ
  • મીઠું સ્વાદાનુસાર
  • તલ એક ચમચી
  • લાલ મરચું પાવડર અથવા આદુ મરચાં ની પેસ્ટ
  • ચપટી હિંગ
  • દહીં એક ચમચી
  • ખાંડ એક ચમચી
  • તળવા માટે તેલ

How to make Aaloo chips fast pakoda in gujarati

  1. બટાકાની છાલ ઉતારી અને ગોળ પતીકાં કરીલો
  2. ત્યારપછી ફરાળી લોટ માં બધાં મસાલા અને દહીં મેળવીને પકોડા માટે ખીરું તૈયાર કરો
  3. ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો
  4. તેલ ગરમ થાય એટલે ખીરામાં બટાકાના પતીકાં બોળીને તળી લો.
  5. તૈયાર છે બટાકાની ચિપ્સ ના ફરાળી પકોડા

Reviews for Aaloo chips fast pakoda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aaloo chips fast pakoda in gujarati