Open in app

ડુંગળી ગાઠીયા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Chhaya Raval15th Oct 2018

Dungali ganthiya ni sabji ના વિશે

Ingredients to make Dungali ganthiya ni sabji in gujarati

  • સ્ટૅપ...૧
  • ૧૫૦ ગ્રામ ડુંગળી
  • ૨૦૦ ગ્રામ મરીવાળા ભાવનગરી ગાઠીયા
  • ૧/૨ ટામેટા નો પલ્પ
  • સ્ટેપ..૨
  • વઘાર માટે ૨ ચમચા તેલ
  • રાઈ.જીરું.. હિન્ગ..આદુ.મરચાં. લસણ.પેસ્ટ
  • સ્ટેપ..૩
  • લાલ મરચું.૧/૨ ચમચી.
  • કુમઠિ મરચું ૧/૨ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ધાણાજીરુ પાવડર ૧ નાની ચમચી
  • ગરમ મસાલો ૧/૨ ચમચી
  • કોથમીર થોડી

How to make Dungali ganthiya ni sabji in gujarati

  1. સ્ટેપ ૧ ૧ કઢાઇમા તેલ ગરમ કરો. તેમાં રાઇ જીરું હિન્ગ મુકી વઘાર કરી લો. હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ સાતળી લો.
  2. સ્ટેપ.૨હવે તેમાં સમારેલી ડુંગળી નાખી તેમાં મરચું હળદર મીઠું ધાણાજીરુ નાંખી મિક્સ કરી લો. હવે તેમાં ટામેટા નો પલ્પ ઉમેરો ૩ મિનિટ માટે ચડવા દો. સ્ટેપ..૩ હવે તેમાં ૧/૨ ગ્લાસ પાણી ઉમેરો સાથે ગાઠિયા પણ ઉમેરી દો.ઢાંકી ને ૫ મિનિટ ચડવા દો.ગરમ મસાલો અને કોથમીર નાંખી પરોઠા સાથે ગરમાગરમ પીરસો.

Reviews for Dungali ganthiya ni sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dungali ganthiya ni sabji in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    8 likes
  • વાડી નું શાક

    5 likes
  • પાપડ નું શાક

    2 likes