હોમ પેજ / રેસિપી / ડુંગળી ગાઠીયા નું શાક

Photo of Dungali ganthiya ni sabji by Chhaya Raval at BetterButter
506
1
0.0(0)
0

ડુંગળી ગાઠીયા નું શાક

Oct-15-2018
Chhaya Raval
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડુંગળી ગાઠીયા નું શાક રેસીપી વિશે

આ એક કાઠીયાવાડી ડીશ છે.

રેસીપી ટૈગ

  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. સ્ટૅપ...૧
  2. ૧૫૦ ગ્રામ ડુંગળી
  3. ૨૦૦ ગ્રામ મરીવાળા ભાવનગરી ગાઠીયા
  4. ૧/૨ ટામેટા નો પલ્પ
  5. સ્ટેપ..૨
  6. વઘાર માટે ૨ ચમચા તેલ
  7. રાઈ.જીરું.. હિન્ગ..આદુ.મરચાં. લસણ.પેસ્ટ
  8. સ્ટેપ..૩
  9. લાલ મરચું.૧/૨ ચમચી.
  10. કુમઠિ મરચું ૧/૨ ચમચી
  11. હળદર ૧/૨ ચમચી
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ધાણાજીરુ પાવડર ૧ નાની ચમચી
  14. ગરમ મસાલો ૧/૨ ચમચી
  15. કોથમીર થોડી

સૂચનાઓ

  1. સ્ટેપ ૧ ૧ કઢાઇમા તેલ ગરમ કરો. તેમાં રાઇ જીરું હિન્ગ મુકી વઘાર કરી લો. હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ સાતળી લો.
  2. સ્ટેપ.૨હવે તેમાં સમારેલી ડુંગળી નાખી તેમાં મરચું હળદર મીઠું ધાણાજીરુ નાંખી મિક્સ કરી લો. હવે તેમાં ટામેટા નો પલ્પ ઉમેરો ૩ મિનિટ માટે ચડવા દો. સ્ટેપ..૩ હવે તેમાં ૧/૨ ગ્લાસ પાણી ઉમેરો સાથે ગાઠિયા પણ ઉમેરી દો.ઢાંકી ને ૫ મિનિટ ચડવા દો.ગરમ મસાલો અને કોથમીર નાંખી પરોઠા સાથે ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર