બીટરૂટ પુલાઉ | Beetroot pulao Recipe in Gujarati

ના દ્વારા Shraddha Patel  |  15th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Beetroot pulao recipe in Gujarati, બીટરૂટ પુલાઉ, Shraddha Patel
બીટરૂટ પુલાઉby Shraddha Patel
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  3

  લોકો

0

0

બીટરૂટ પુલાઉ વાનગીઓ

બીટરૂટ પુલાઉ Ingredients to make ( Ingredients to make Beetroot pulao Recipe in Gujarati )

 • એક કપ બાસમતી ચોખા
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • બે ચમચી ઘી
 • જરૂર મુજબ પાણી
 • એક તમાલપત્ર
 • 10-12 કાજુ
 • 15-16 કિસમિસ
 • એક બટાકા ના ચોરસ કટકા
 • એક ગાજર ના ચોરસ કટકા
 • એક નાનું કેપ્સિકમ ના ચોરસ કટકા
 • એક નાનું બીટરૂટ છીણેલું
 • 1/4 કપ વટાણા
 • એક કોબી નું પાન

How to make બીટરૂટ પુલાઉ

 1. સૌ પ્રથમ ચોખા ને બરાબર ધોઈ ને મીઠું નાખી ને રાંધી લો.
 2. હવે એક પેન મા ઘી ગરમ કરો.
 3. ત્યારબાદ તેમાં કાજુ અને કિસમિસ સાંતળી લો. સંતળાઈ ગયા બાદ સાઈડ મા નીકાળી લો.
 4. હવે તેમાં તમાલપત્ર નાખો.
 5. ત્યારબાદ તેમાં બટાકા, ગાજર, વટાણા નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરો. થોડું પાણી ઉમેરી ને ચઢવા દો.
 6. ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને બીટરૂટ ઉમેરી મિક્સ કરો અને એક થી બે મિનિટ ચઢવા દો.
 7. હવે તેમાં રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લો.
 8. ત્યારબાદ સાંતળેલા કાજુ અને કીસમીસ ઉમેરી લો અને મિક્સ કરી લો.
 9. હવે પુલાઉ ને એક કોબી ના પાન મા કાઢી ને સર્વ કરો. તો તૈયાર છે એકદમ હેલ્થી એવો બીટરૂટ પુલાઉ.

Reviews for Beetroot pulao Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો