ગાજર ઉપમા | Carrot Upma Recipe in Gujarati

ના દ્વારા Shraddha Patel  |  15th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Carrot Upma recipe in Gujarati, ગાજર ઉપમા, Shraddha Patel
ગાજર ઉપમાby Shraddha Patel
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

ગાજર ઉપમા વાનગીઓ

ગાજર ઉપમા Ingredients to make ( Ingredients to make Carrot Upma Recipe in Gujarati )

 • 1/2 કપ રવો
 • એક ગાજરના ચોરસ કટકા
 • એક ચમચી અડદ ની દાળ
 • એક ચમચી ચણા દાળ
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • 1. 5 કપ છાસ
 • 1/2 ચમચી રાઈ
 • 1/2 ચમચી જીરું
 • એક મરચું બારીક સમારેલું
 • બે ચમચી બારીક સમારેલી કોથમીર
 • 7-8 મીઠા લીમડા ના પાન
 • ચપટી હિંગ
 • ત્રણ ચમચી તેલ

How to make ગાજર ઉપમા

 1. એક પેન મા એક ચમચી તેલ લઇ રવો શેકી લો. શેકાઈ ગયા બાદ સાઈડ મા કાઢી લો.
 2. હવે પેન મા બે ચમચી તેલ લઇ રાઈ જીરું તતડાવો.
 3. ત્યારબાદ હિંગ, મીઠા લીમડા ના પાન, ચણા દાળ, અડદ ની દાળ અને મરચા ના કટકા નાખી સાંતળો.
 4. હવે ગાજર ઉમેરી બે મિનિટ ચઢવા દો.
 5. હવે શેકેલો રવો ઉમેરી મિક્સ કરી મીઠું ઉમેરો.
 6. હવે છાસ ઉમેરી ને મિક્સ કરતા રહો.
 7. રવો ફૂલી જાય ત્યાં સુધી હલાવતા રહેવું.
 8. ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરી ને ગરમાગરમ ઉપમા પીરસો.

Reviews for Carrot Upma Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો