હોમ પેજ / રેસિપી / મમરા કબાબ

Photo of Mamra Kabab by Dipali Modi at BetterButter
1841
3
0.0(0)
0

મમરા કબાબ

Oct-15-2018
Dipali Modi
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મમરા કબાબ રેસીપી વિશે

મમરા કબાબ ખાવા માં ટેસ્ટી છે. ફટાફટ બની જાય છે અને મહેમાન કે પાર્ટી માટે બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ બાઉલ મમરા
  2. ૩ ટેબલ સ્પૂન ચણા નો લોટ
  3. ૧ & ૧/૪ ટેબલ સ્પૂન ચોખા નો લોટ
  4. ૧ ટેબલ સ્પૂન કેપ્સિકમ ઝીણા સમારેલા
  5. ૧ ટેબલ સ્પૂન ગાજર ઝીણા સમારેલા
  6. ૧ ટેબલ સ્પૂન આદું મરચાં ની પેસ્ટ
  7. ૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
  8. ૧/૪ ટી સ્પૂન હળદર
  9. ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  10. ૧ ટી સ્પૂન ચાટ મસાલો
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ૨ ટેબલ સ્પૂન કોથમીર, ફૂદીનો સમારેલો
  13. તળવા માં તે તેલ
  14. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક બાઉલ માં મમરા લઈશું.
  2. તેમાં કેપ્સિકમ, ગાજર ઉમેરો.
  3. ચોખા નો લોટ અને ચણા નો લોટ ઉમેરો.
  4. લીલા મરચાં આદું ની પેસ્ટ ઉમેરો.
  5. હળદર , લાલ મરચું પાવડર, ગરમ મસાલો,ચાટ મસાલો,ઉમેરો.
  6. મીઠું સ્વાદ મુજબ
  7. કોથમીર, ફૂદીનો,નાખો.
  8. તેમાં થોડું પાણી નાખી ને બધું મિક્સ કરીશું કબાબ બનાવી શકાય તેવું.
  9. તેલ ગરમ કરવા મુકીશું.
  10. કબાબ બનાવી અને મીડિયમ આચ ઉપર ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળી લઈશું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર