Open in app

મમરા કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Dipali Modi15th Oct 2018

Mamra Kabab ના વિશે

Ingredients to make Mamra Kabab in gujarati

  • ૨ બાઉલ મમરા
  • ૩ ટેબલ સ્પૂન ચણા નો લોટ
  • ૧ & ૧/૪ ટેબલ સ્પૂન ચોખા નો લોટ
  • ૧ ટેબલ સ્પૂન કેપ્સિકમ ઝીણા સમારેલા
  • ૧ ટેબલ સ્પૂન ગાજર ઝીણા સમારેલા
  • ૧ ટેબલ સ્પૂન આદું મરચાં ની પેસ્ટ
  • ૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  • ૧ ટી સ્પૂન ચાટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • ૨ ટેબલ સ્પૂન કોથમીર, ફૂદીનો સમારેલો
  • તળવા માં તે તેલ
  • પાણી જરૂર મુજબ

How to make Mamra Kabab in gujarati

  1. એક બાઉલ માં મમરા લઈશું.
  2. તેમાં કેપ્સિકમ, ગાજર ઉમેરો.
  3. ચોખા નો લોટ અને ચણા નો લોટ ઉમેરો.
  4. લીલા મરચાં આદું ની પેસ્ટ ઉમેરો.
  5. હળદર , લાલ મરચું પાવડર, ગરમ મસાલો,ચાટ મસાલો,ઉમેરો.
  6. મીઠું સ્વાદ મુજબ
  7. કોથમીર, ફૂદીનો,નાખો.
  8. તેમાં થોડું પાણી નાખી ને બધું મિક્સ કરીશું કબાબ બનાવી શકાય તેવું.
  9. તેલ ગરમ કરવા મુકીશું.
  10. કબાબ બનાવી અને મીડિયમ આચ ઉપર ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળી લઈશું.

Reviews for Mamra Kabab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mamra Kabab in gujarati

  • મમરા

    1 likes
  • રોટી કબાબ

    8 likes
  • દહીં કબાબ

    3 likes
  • દૂધી કબાબ

    1 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • મમરા ચટપટી

    6 likes