Open in app

ઘઉં ના લોટ ની બ્રેડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  130 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  3 people
Hiral Pandya Shukla16th Oct 2018

whole wheat brown bread ના વિશે

Ingredients to make whole wheat brown bread in gujarati

  • અઢી કપ ઘઉં નો લોટ
  • એક ચમચી ખાંડ
  • અડધી ચમચી મીઠું
  • બે ચમચી યીસ્ટ
  • બે ચમચી તેલ
  • અડધો કપ ગરમ પાણી
  • અડધો કપ ગરમ દૂધ

How to make whole wheat brown bread in gujarati

  1. એક વાસણમાં લોટ લઇને એમાં એક્ટીવ કરેલું યીસ્ટ, ખાંડ, મીઠું,જરૂર પ્રમાણે દૂધ અને પાણી નાંખી એકદમ ઢીલો લોટ બાંધવો.
  2. પછી એમાં થોડુ તેલ નાખી મસળી લો.
  3. ૫ થી ૭ મીનીટ સુધી મસળવો.
  4. જરુર લાગે તો હાથ માં તેલ લગાવીને મસળી લો.
  5. એક વાસણ માં આ લોટ તેલ લગાવીને એક કલાક સુધી ગરમ જગ્યા એ મુકી દેશો.
  6. કલાક પછી આ લોટ ફુલી જાશે..એને થોડો મસળીને જે વાસણ માં બનાવવું હોય એમાં સેટ કરી ને ૩૦ મીનીટ ફરીથી ગરમ જગ્યાએ મુકી દો.
  7. મેં બન્ને વસ્તુ સેટ કરવા અલગ વાસણમાં મુકી હતી.
  8. ૩૦ મીનીટ પછી પ્રી હિટ કરેલા ઓવનમાં ૧૮૦° convection mode માં બેક કરી લેવું
  9. મેં બન્ને બેક કરી લીધાં હતાં.ઉપર તેલ લગાવી દીધું.
  10. ૧૦ મીનીટ પછી ટીન માંથી બહાર કાઢી ૨~૩ કલાક ઠરાવા દેવું પછી કાપા પાડો.

Reviews for whole wheat brown bread in gujarati (0)

No reviews yet.

Recipes similar to whole wheat brown bread in gujarati

  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • ઘઉં ના લોટ ના ઢોસા

    4 likes
  • જુવર ના લોટ ની કઢી

    4 likes
  • ઘઉં ના લોટ નુ ખિચુ

    1 likes
  • ઘઉં ના લોટ નો શીરો

    1 likes
  • ઘઉં ના લોટ ની કુકીઝ

    6 likes