હોમ પેજ / રેસિપી / whole wheat brown bread

Photo of whole wheat brown bread by Hiral Pandya Shukla at BetterButter
718
3
0.0(0)
0

whole wheat brown bread

Oct-16-2018
Hiral Pandya Shukla
130 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. અઢી કપ ઘઉં નો લોટ
  2. એક ચમચી ખાંડ
  3. અડધી ચમચી મીઠું
  4. બે ચમચી યીસ્ટ
  5. બે ચમચી તેલ
  6. અડધો કપ ગરમ પાણી
  7. અડધો કપ ગરમ દૂધ

સૂચનાઓ

  1. એક વાસણમાં લોટ લઇને એમાં એક્ટીવ કરેલું યીસ્ટ, ખાંડ, મીઠું,જરૂર પ્રમાણે દૂધ અને પાણી નાંખી એકદમ ઢીલો લોટ બાંધવો.
  2. પછી એમાં થોડુ તેલ નાખી મસળી લો.
  3. ૫ થી ૭ મીનીટ સુધી મસળવો.
  4. જરુર લાગે તો હાથ માં તેલ લગાવીને મસળી લો.
  5. એક વાસણ માં આ લોટ તેલ લગાવીને એક કલાક સુધી ગરમ જગ્યા એ મુકી દેશો.
  6. કલાક પછી આ લોટ ફુલી જાશે..એને થોડો મસળીને જે વાસણ માં બનાવવું હોય એમાં સેટ કરી ને ૩૦ મીનીટ ફરીથી ગરમ જગ્યાએ મુકી દો.
  7. મેં બન્ને વસ્તુ સેટ કરવા અલગ વાસણમાં મુકી હતી.
  8. ૩૦ મીનીટ પછી પ્રી હિટ કરેલા ઓવનમાં ૧૮૦° convection mode માં બેક કરી લેવું
  9. મેં બન્ને બેક કરી લીધાં હતાં.ઉપર તેલ લગાવી દીધું.
  10. ૧૦ મીનીટ પછી ટીન માંથી બહાર કાઢી ૨~૩ કલાક ઠરાવા દેવું પછી કાપા પાડો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર