Open in app

જૈન મોનેકો બિસ્કીટ બાઈટ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Dhara Shah16th Oct 2018

Jain Monaco Biscuits Bites ના વિશે

Ingredients to make Jain Monaco Biscuits Bites in gujarati

  • 1 ચમચી બટર
  • 1 કપ મકાઈના દાણાં, બાફેલા
  • 1/2 કપ લાલ,લીલા, પીળા કેપ્સીકમ, બારીક સમારેલા
  • 1 ચમચો મેંદો
  • 1/2 કપ દૂધ
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટી મરી પાઉડર
  • ચપટી ઓરેગાનો
  • 1 ચમચી ટોમેટો સોસ
  • 1 ચમચી ચીલી સોસ
  • 1 ક્યૂબ, છીણેલું ચીઝ
  • 16 નંગ મોનેકો બિસ્કીટ
  • 1 કપ મસાલા સેવ
  • બાકી ની સામગ્રી:
  • ટોમેટો સોસ, કોથમીર, છીણેલું ચીઝ

How to make Jain Monaco Biscuits Bites in gujarati

  1. એક મિડિયમ સાઇઝ ના પેન માં બટર મૂકી, એમાં કેપ્સીકમ અને મકાઈ માં દાણા નાખી ૨ મિનિટ પકવો.
  2. એમાં મેંદો ઉમેરો હલાવો અને દૂધ, ચીઝ, મીઠું, મરી પાઉડર, ઓરેગાનો નાખી મિક્સ કરો.
  3. હવે સોસ ઉમેરી હલાવો અને થીક લોટ જેવું થાય ત્યાં સુધી પકવો.
  4. ગેસ બંધ કરો ને એને ઠંડુ પડવા દો.
  5. હવે તેના નાના નાના બોલ્સ બનાવો.
  6. ૨ બિસ્કીટ લઇ એની વચ્ચે એક બોલ મૂકી હળવે થી પ્રેસ કરો.
  7. આવી રીતે બધા તૈયાર કરો.
  8. હવે બધાને સોસ માં ડીપ કરી સેવ માં રગદોળો અને સર્વ કરવા પ્લેટ માં મૂકતા જાવ.
  9. કોથમીર અને ચીઝ થી ગાર્નિશ કરી સોસ સાથે આ બિસ્કીટ બાઇટ્સ સર્વ કરો.

Reviews for Jain Monaco Biscuits Bites in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jain Monaco Biscuits Bites in gujarati